________________
૧૫૫
ત્માના આદર અને બહુમાનવાની આપણી ચેતના
છે.(આવું અનુભવવું.) (૩) પરમાત્માના સ્વરૂપ પ્રત્યે અંતરંગમાં રૂચિ પ્રેમ
ઉત્પન્ન થાય છે........ (આવું અનુભવવું.) (૪) આપણી વીર્યશક્તિ પરમાત્મા પ્રત્યે સ્કુરાયમાન
થાય છે. (૫) પરમાત્માના ગુણોમાં રમણુતા થાય છે........
.......આવું અનુભવવું. ....... પરમાત્માના સ્વરૂપમાં
રમણતા થઈ રહી છે. (૬) અત્યારે આપણે પરમાત્માના સ્વરૂપમાં તન્મય છીએ. (૭) આપણે પરમાત્મામાં તપ બની જઈએ. (૮) ધ્યાનમાં પરમાત્મા સાથે એકત્ર થયું છે.
આપણી ચેતના પરમાત્મામાં તદાકાર ઉપયોગ પરિણામ પામી ગઈ છે. જે રીતે દૂધમાં સાકર ઓગળી જાય તે રીતે અત્યારે આપણું મન પરમાત્મામાં ઓગળી ગયું છે.
અત્યારે આપણી ચેતના સંપૂર્ણપણે પરમાત્મ સ્વરૂપને અવલબેલી છે. અત્યારે આપણે ઉગ (ધ્યાન) સંપૂર્ણ પણે પરમાત્મામાં લીન છે
ધ્યાન કરવું.) આવી સ્થિતિ થોડી વાર સ્થિરતાપૂર્વક અનુભવવી.)
પૂર્ણ પણે ઉપગ પરમાત્માના ધ્યાનમાં જોડેલ રાખો ............
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org