________________
૧૨૮
ગના સતત પ્રયોગ દ્વારા અમે આપની એવી ભક્તિ કરીશું કે અનુભવજ્ઞાની મહાપુરુષોએ જે રીતે ધારાબદ્ધ રીતે ઉપયોગને આપના સ્વરૂપમાં જોડવા દ્વારા જે રીતે પરમાત્મ-સ્વરૂપને અનુભવ કર્યો તે રીતે અમે પણ અનુભવ કરીશું. ફલેશેવાસિત મન સંસાર
ફલેશ રહિત મન તે ભવપાર; ફલેશેવાસિત મન એટલે અશુદ્ધ ઉપગ, કર્મકૃત વસ્તુઓ અને બનાવમાં સુખ-દુખનો અનુભવ કરતું અમારું મન, તેમજ રાગદ્વેષ રૂપે પરિણમેલું અમારું મન તે જ સંસાર છે.
કર્મફળનું ભકતૃત્વ (સુખ-દુઃખ) અને રાગદ્વેષનું કતૃત્વ – આ બંને અશુદ્ધ ઉપગનાં કારણો છે. તે બંને છેડીને ઉપયોગ જ્યારે પરમાત્મા આકારે પરિણમે છે, ત્યારે જ ભવસાગરને અંત આવે છે.
(“લેશ રહિત મન તે ભવપાર ) જે વિશુદ્ધ મન ઘર તમે આયા. પ્રભુ તે અમે નવનિધિ ઋદ્ધિ પાયા.”
પરમાત્મ-ઉપગમાં જ્યારે આપણે સ્થિર બનીએ છીએ, એટલે કર્મ ફળનું કુતૃત્વ અને રાગદ્વેષનું કર્તવ રૂપ અશુદ્ધ ભાવ છેડીને આપણા ઉપયોગને પરમાત્મા આકારે (ઉ૫લક્ષણથી આત્મા આકારે) પરિણુમાવીને તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org