________________
૧૩૫
કે પરમાત્મા હ્રદય મંદિરમાં આવતાં જ તત્કાળ નાશ પામી જાય છે અને સ‘પત્તિઓ, સિદ્ધિઓ અને લક્ષ્મીએ નવપદ્મના આરાધકોની પાસે આવીને વસે છે.
મયણાસુંદરીના કહેવાના ભાવાર્થ એ છે કે, દુન્યવી મુશ્કેલીઓમાં મનુષ્યને હેરાન કરવાની જેટલી શક્તિ છે, તેના કરતાં અન’તગુણી શક્તિ પરમાત્માની ભક્તિમાં તે મુશ્કેલીઓ દૂર કરવાની છે. પરમાત્મા મનમદિરમાં આવતાં શુભ અધ્યવસાય ઉત્પન્ન થાય છે તેથી અશુભ કમ શુભમાં સક્રમણ થઈ જાય છે, અશુભને સ્થિતિ અને રસ ઘટી જાય છે, શુભમાં સ્થિતિ અને રસ વધી જાય છે, વગેરે કારણેાથી જિનભક્તિમાં અંતરાયને તેાડવાની અદ્દભૂત શક્તિ છે. માટે માતાજી! જરાપણ ચિંતા ન કરશેા.
જૈન મહાભારતના એક પ્રસંગ આપણને અહીં ખૂબ ઉપયાગી છે.
પાંચ પાંડવા, દ્રૌપદી અને કુંતામાતાજીએ ઘણી ઘણી યાતના ભાગવી છે. દુઃખના અંત હજુ પણ આવતા નથી. જંગલમાં રહેલાં છે તે વખતે એક વિદ્યાધર મુનિરાજ પધારે છે, 'તામાતા મુનિરાજને પૂછે છે, “હવે દુઃખના અંત કથારે આવશે ? મારા પુત્રા અને દ્રૌપદીનુ દુઃખ મારાથી હવે સહન થતું નથી.”
મુનિરાજ કહે છે – “ હુવે પછીના આઠ દિવસ હુ પશુ ભયંકર દુઃખ તમારા ઉપર આવી રહ્યું છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org