________________
૧૪૬
કરીને આવી તે વખતે તારે પતિ કઢના રેગથી ગ્રસ્ત હતે. તે શ્રીપાલને તે નવપદની આરાધનામાં જેડ. નવપદના પ્રભાવથી શ્રીપાલની આબરૂ સર્વત્ર વિસ્તૃત બની, તેમાં મુખ્ય નિમિત્ત કારણ હે પુત્રી ! તું છે. તું મારા ઘરની પરમ લક્ષમી છે. તે આજે મન વચન અને કાયાના મેગે પૂર્વક વિવિધ ત્રિવિધે પરમાત્માની ભક્તિ કરી છે. તારું વચન જરૂર પ્રમાણ થશે. તારે પ્રિયતમ તને હમણું જ પ્રાપ્ત થશે.
કરવા રે વચન પ્રિયાનું સાચ, કહે રે શ્રીપાલ તે બાર ઉઘાડિયેજ.
જાણે પોતાની પ્રિયતમાનું વચન સત્ય કરવા માટે ન હોય ! તે રીતે બારણાની બહાર ઊભા રહીને સાસુ વહુને વાર્તાલાપ સાંભળી આનંદિત બનેલા શ્રીપાલ કહે છે : બારણું ખોલો.” કમળપ્રભા કહે, એ સૂતની વાણું,
મયણુ કહે, જિનમત ન મુધા હુયેજ” તે વખતે અંદર કમળપ્રભા કહે છે: આ તો મારા પુત્રનો અવાજ છે. અત્યારે મધ્યરાત્રીએ તે ક્યાંથી આવ્યા? તે તે પરદેશ ગયેલો હતો. મયણું કહે છે: “માતાજી! પરમાત્માનું દર્શન કદી પણ નિષ્ફળ જતું નથી ! આજે સંધ્યાકાળે જ પરમાત્માની ભક્તિ કરતાં મારા હૃદયમાં ભાવ આવે તેથી મને ખાત્રી હતી કે આજે મારા પ્રિયતમ જરૂર પધારશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org