________________
૧૪૫
ધ્યાન કર્યું અને તે ધ્યાનમાં અદ્દભુત આનન્દ્વ અનુભવ્યા. તે સધ્યાકાળની પૂજાના આનંદ હજી પણ મારા હૃદયમાં ઊભરાય છે. વિના કારણે ક્ષણ ક્ષણ રામાંચ થાય છે. વળી આ અમૃતક્રિયા તુરત જ ફળવાવાળી છે. તેના ફળમાં આજ અને કાલ જેટલુ પણ અતર નથી. બીજી રે અમૃતક્રિયા સિદ્ધિરૂપ, તુરત મૂળે તિહાં નહિ આંતરેજી; કુરકે રે વામ નયન રાજ, આજ મિલે છે . વાલિ’ભ માહરાજી.
વળી મારું ડાબું નેત્ર અને ડાબુ અંગ પણ ફરકે છે. તેથી હું માતાજી! તમે ધ્યાન દઈને સાંભળેા. મારા પ્રિયતમ હમણાં જ અહીં પધારશે.
મયાએ કહ્યું કે, “મારા પ્રિયતમ હમણાં જ પારવા જોઇએ” ત્યારે સાસુ કમળપ્રભા કહે છે – કમળપ્રભા કહે વત્સ સાચ,
તાહરી જીભે અમૃત વસે સદાજી. તાહરૂ ૨ વચન હાથે સુપ્રમાણુ,
ત્રિવિધ પ્રત્યય છે તે સાધ્યા મુદ્દાજી.
"
“ હે વત્સ ! હું મારી વહાલી પુત્રવધૂ! તું જ્યારથી મારા ઘરમાં આવી છે ત્યારથી નિરંતર તારા મુખમાંથી અમૃત ઝરી રહ્યું છે. જ્યારે પણ તુ' કાંઇ બેલે છે ત્યારે સૌને આનંદ આપનારી ખને છે. હે પુત્રી! તું જ્યારે લગ્ન
મા. પ્ર. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org