________________
મગ નં૧૧:–
સાધનામાં આવતાં વિદનો શાંત કરવા માટેનો પ્રવેગ :
(૧) આઠ પાંખડીવાળા કમળની ચિંતવના કરવી. - (૨) કમળની કણિકામાં સૂર્યના તેજ સ્વરૂપ પિતાના આમાને સ્થાપન કરો.
(૩) આઠ પાંખડીઓમાં કમશઃ 3 નમે અરિહતાણું. - આ આઠ અક્ષરે સ્થાપન કરવા. આઠ દિવસ સુધી આ પ્રમાણે સ્થાપન કરી નીચે મુજબ વિધિ કરવી.
(૪) પ્રથમ દિવસે છ લખેલું છે તે પાંદડી તરફ લક્ષ રાખી છે નમે અરિહંતાણુંને ૧૧૦૦ વખત જાપ કર.
(૫) બીજા દિવસે જે લખેલું છે તે પાંખડી તરફ લક્ષ રાખી નમે અરિહંતાણને ૧૧૦૦ વખત જાપ કર.
(૬) તે પ્રમાણે આઠ દિવસ સુધી એક એક પાંખડી તરફ લક્ષ રાખી દરરોજ ૧૧૦૦ વખત જાપ કર.
(૭) ધ્યાન સ્થિર કરી મંત્રના અધિષ્ઠાતા અરિહંત પરમાત્માની મહા મંગલકારી વિદન વિનાશક શક્તિ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી ધ્યાન પૂર્વક જાપ કરે.
(૮) આ ધ્યાન પૂર્વકના જાપથી સાધનામાં આવતા વિદને નાશ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org