________________
૧૦૧
Computor of Cosmic Communion Shree NAVKAR.
વિશ્વ સાથે સમત્વયાગ સાધવાની મહાન પ્રક્રિયા રૂપ શ્રી નવકાર.
Art of life – NAMASKAR.
-
નમસ્કાર એ જીવનની કળા છે.
Foundation of Faith-Shree Namaskar. શ્રદ્ધાના પાયે-શ્રી નમસ્કાર મહામંત્ર.
Fulfilment of Faith.
શ્રદ્ધાની સરવાણી-શ્રી નવકાર.
Creator of Charactership. ચારિત્રગુણના સર્જક-શ્રી નવકાર.
Produces of Peace. શાંતિપ્રદાયક-નમસ્કાર મહામત્ર,
International Prayer–Shree Navakat, સકલ વિશ્વને માન્ય મત્ર-શ્રી નવકાર.
Turning point from Sub-conscious to Super-conscious.
વિભાવમાંથી સ્વભાવમાં જવાની પ્રક્રિયા ‘નમા' પદમાં છે. Generator of Joy-Shree Namaskar Mantra. આનંદને ઉત્પાદક-નમસ્કાર મંત્ર.
Master Key to enter in to the boundless Ocean of Joy-within our Divine self. ‘મા અરિહંતાણ’-પરમાનમાં પ્રવેશનુ પરમઢાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org