________________
૧૦૭
સકલ આગમ શાસ્ત્રોનુ અવગાહન કરીને મહાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજ ફરમાવે છે કેઃ—
सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती - बीजं, परमानंदसंपदाम् ॥
શ્રુતસાગરનું અવગાહન કરવાથી આ પ્રકારના સાર મેં પ્રાપ્ત કર્યો છે કે પરમાત્માની ભક્તિ એ જ એક પરમાનંદ-માક્ષ લક્ષ્મીનુ ખીજ છે.
दर्शनात् दूरितध्वंसी, वंदनात् वांछितप्रदः पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रुमः ॥
જિનેશ્વર ભગવંત કલ્પવૃક્ષની જેમ ફળ આપનારા છે. સાધક જ્યારે દર્શન, પૂજન, વંદન. દ્વારા પરમાત્મા સાથેના નિકટના સખધમાં આવે છે, પાતાના મન-વચનકાયાના ચાગાને પ્રભુ ભક્તિમાં ભાવાલ્લાસ પૂર્વક પ્રવર્તાવે છે, ત્યારે સર્વ સ'પત્તિએ અને સિદ્ધિઓ તેના હાથમાં આવીને વસે છે અને આત્માના પરમાનંદના ભાક્તા મને છે. God is my instand constant abundant supply of every Potent Good. પરમાત્માનું દર્શન અને ધ્યાન ( ભૂમિકા પહેલી) પ્રભુ દરિશન સુખ સ’પદ્મા, પ્રભુ દરિશન નવનિધ; પ્રભુ દરિશનથી પામીએ, સકલ પદારથ સિદ્ધ દન. દેવદેવસ્ચ, દર્શન, પાપ નાશન; દર્શન સ્વગ સેાપાન, દર્શન...માક્ષ સાધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org