________________
અને તત્વત્રિયીને ત્રિવેણી સંગમ પ્રાપ્ત થાય છે અને તેના પરમાનંદનું અનુભવન સર્વ સિદ્ધિઓને પ્રાપ્ત કરાવે છે.
નમે એટલે પરરૂપેણ નાસ્તિત્વ. અરિહંતાણું એટલે સ્વરૂપેણ અસ્તિત્વ. નમ એટલે વિભાવમાંથી છૂટવું.
અરિહંતાણું એટલે સ્વભાવમાં સ્થિર થવું. નમ એટલે પરભાવનું વિમરણ. અરિહંતાણું એટલે સ્વભાવમાં રમશું. નમે એટલે બહિરાત્મભાવને ત્યાગ.
અરિહંતાણું એટલે અંતરાત્મભાવ દ્વારા પરમાત્મ- ભાવને અનુભવ.
મે એટલે અહંકારને નાશ End of Egoism. અરિહંતાણું એટલે નમસ્કારની પરાકાષ્ઠા. નમે એટલે સંસારની અસારતાની કબૂલાત. અરિહંતાણું એટલે મેક્ષ જ સાર છે, તેવી સભાનતા. નમે એટલે જડ-ચેતન્યનું ભેદ વિજ્ઞાન.
અરિહંતાણું એટલે ચિતન્યને સારભૂત સમજી તેમાં સ્થિર થવાની પ્રક્રિયા.
મે એટલે પરિધમાંથી (circumference) એટલે કે સંસારના વિચારોમાંથી છૂટવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org