________________
નવકારની સાધનાની ત્રીજી ભૂમિકા Continuous Concentration and Meditation
Towards Most High. જગતની સર્વોચ્ચ શક્તિ પ્રત્યે એકાગ્રતા
અને ધ્યાન રૂપ-નમસ્કાર તાત્વિક નમસ્કારનું સ્વરૂપ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત “સિદ્ધહેમ શબ્દાનુશાસન” નામના ગ્રંથમાં બતાવેલું છે.
તે મૂળ પાઠ નીચે મુજબ છે.
'अहं इत्येतदक्षरम, परमेश्वरस्य परमेष्ठिनो वाचकम्, सिद्धचक्रस्यादिबीजम्, सकलागमोपनिषदभुतम्,
વિદત્તવિવાદિનમ, अखिल दृष्टादृष्टफलसंकल्पकल्पद्रुमोपमम, आशास्त्राध्ययना
ध्यापनावधि प्रणिधेयम् । प्रणिधान' चानेनाऽऽत्मनः सर्वतः संभेदस्तदभिधेयेन चाभेदः
वयमपिचैतच्छास्त्रारम्भे प्रणिदध्महे । अयमेव हि तात्विको नमस्कार इति ॥१॥
અ” એ અક્ષર પરમેશ્વર એવા પરમેષ્ટિને વાચક છે, સકલ રાગાદિ મલરૂપ કલંકથી રહિત, સર્વ જીવોને યોગ અને ક્ષેમને વહન કરનારા, પ્રસન્નતાના પાત્ર, જ્યોતિસ્વરૂપ, દેવાધિદેવ, સર્વજ્ઞ, એવા પરમાત્મા અરિહંત દેવને વાચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org