________________
૩૪ પરમાત્મામાંથી (સૂર્યના બિંબમાંથી નિકળતા પ્રકાશની જેમ) દિવ્ય તેજપુંજ નીકળી આપણી તરફ આવી રહ્યો છે......
પરમાત્મામાંથી નીકળેલ પ્રકાશ આપણી ચારે તરફ વીંટળાઈ વળે છે. પરમાત્માના દિવ્ય પ્રકાશમાં આપણે બેઠેલા છીએ.
અનુભવવું.) પરમાત્મામાંથી નીકળેલ દિવ્ય પ્રકાશ આપણને ભેદીને પસાર થાય છે. આપણુ આરપાર તે પ્રકાશ પસાર થઈ રહ્યો છે....
.....(આવું દશ્ય જેવું) તે પ્રકાશમાં આપણા આત્માને “એકસ રે” લેવાય છે.(B)
તેમાં શરીરને ફેટે નથી આવતું. આત્માને લાગેલાં કર્મને ફેટ નથી આવતું. રાગદ્વેષ આદિ ભાવ કર્મને ફેટે નથી આવતું.
પરમાત્માના દિવ્ય પ્રકાશમાં શુદ્ધ આત્માને ‘એકસ રે” લેવાય છે.
(B) જે રીતે ડોકટર “એકસ રે' લે છે તેમાં કપડાને ફેટ નથી આવતો, ચામડીને નથી આવતો, માંસ, લોહીને ફેટે નથી આવતો, ફક્ત હાડકાને જ ફેટે આવે છે. તે રીતે અહીં આત્માને ‘એકસ રે લેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org