________________
૪
પ્રત્યેાગ ન'. ૫ વિશેષ નોંધઃ—
પરમાત્મા હૃદયમાં પધારતાં પરમાત્માની િ શક્તિઓના આપણામાં વિસ્ફાટ થાય છે. આપણા લેાહીના અણુએ અણુમાં પરમાત્માની ક્રિષ્ય શક્તિઓ કાર્યશીલ હાય તેવુ' અનુભવાય છે. હૃદયમાં બિરાજમાન પરમાત્માની દિવ્ય શક્તિઓ-પ્રેમ, આનંદ, સુખ, શક્તિ, ( વીય ગુણ ) સમૃદ્ધિના પ્રકાશનું આભામ'ડળ આપણી ચારે બાજુ રચાય છે. જેનાથી જગતના જીવાને આપણું જીવન ઉપકારક અને છે. આપણી નજીકમાં આવનાર દુ:ખીના દુ:ખ ઘટે છે, અશાન્ત મનુષ્ય શાન્ત થાય છે. શ્રદ્ધાવિહીન મનુષ્યને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને ધર્માંના પરિણામ થાય છે. આ પ્રયાગ નિયમિત કરવાથી સામાન્ય મનુષ્યમાંથી આપણે મહામાનવ ખની શકીએ છીએ. Self contered આપણી ચેતના God-Contered અને છે.
પ્રયાગ નં. ૬ વિશેષ નાંધ :
અહીં પરમાત્માનુ' અને મીલન છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ અભેદ પ્રણિધાનને તાત્ત્વિક નમસ્કાર કહે છે. આ તાત્ત્વિક નમસ્કાર એટલે નમવું, નમવું એટલે પરણમવું, પરિણમવુ એટલે તત્ સ્વરૂપ અનવું, તદાકાર ઉપયેાગે પરિણમવું, તન્મય થવું, તદ્રુપ થવું. તત્ સ્વરૂપ બનવુ એટલે તે રૂપ હોવાના અનુભવ કરવા. તદ્ રૂપ બનવુ એટલે તે રૂપ થઈને સ્થિર બનવું. આવા અનુભવ કરવાની આ દિવ્ય પ્રક્રિયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org