________________
પર
તેણે મનમંદિરે ધર્મ પ્રભુ થાઈએ, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ.
(ધર્મનાથ ભગવાનનું સ્તવન) માહરૂં પૂર્ણાનંદ પ્રગટ કરવા ભણી રે, પુષ્ટાલંબન રૂપ, સેવા પ્રભુજી તણી રે, દેવચંદ્ર જિનચંદ ભક્તિ મનમેં ધરે રે, અવ્યાબાધ અનંત અક્ષય પદ આદરો રે.
(મલ્લીનાથ ભગવાનનું સ્તવન) આ રીતે સાલંબન ધ્યાન દ્વારા આત્મિક સુખ અને માનંદ સૌને પ્રાપ્ત થાય છે તે હેતુથી આ પુસ્તકમાં અનેક શરીય આધારો સહિત તત્ત્વ દર્શાવ્યું છે. સાકર મીઠી. છે તેવું ૧૦૦ પાનાનું પુસ્તક વાંચ્યાથી સાકરની મીઠાશનું જેટલું જ્ઞાન થાય છે તેના કરતાં સાકરની એક કાંકરી મોઢામાં નાંખવાથી પ્રત્યક્ષ મીઠાશનો અનુભવ થાય છે. માત્ર આ પુસ્તક વાંચવાથી કે વાંચીને સારૂ લાગવાથી ભિ જરૂર છે, પરંતુ કાર્ય સિદ્ધિ તે આપણે ધ્યાનખારાધના કરીએ અને અનુભવ સુધી પહોંચીએ ત્યારે જ કાય અને તેને સાચો આસ્વાદ આવે. માટે ઉ. યશેવિજયજી મહારાજ કહે છે – ભાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ કુમારી; કિ અનુભવ વિણ ધ્યાન તણું સુખ, કેમ કહીએ નરનારી રે,
ભવિકા વિર વચન એમ જાણે. (ઉ. યશોવિજયજીકૃત આઠ દષ્ટિની સજઝાયમાંથી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org