________________
પહે
પ્રત્યેાગ ૭ ની વિશેષ નોંધ :—
આ આરાધના કરવાથી સર્વ જીવ પ્રત્યે-પ્રેમ, કરૂણા, મૈત્રી વિકસિત થાય છે. ક્રોધ, માન, માયા, લાભ આદિ કષાયેા પાતળા પડે છે, અને સાધના સમયે દિવ્ય આનંદ થાય છે. કોઈ સાથે વર, અમૈત્રી થઇ હાય તા તેના પ્રતિ કરૂણા ખાસ વરસાવવી. તેથી આપણા વિરાધના ભાવા બદલાઈ જશે. પરસ્પર મૈત્રી ઉત્પન્ન થશે.
·
અધ્યાત્મ કલ્પદ્રુમમાં કહ્યુ છે :—— -(મૂળ શ્લાક નમસ્કાર ચિંતામણી પાનું ૧૬ )
विश्व जंतुषु यदि क्षणमेकं, साम्यतो भजसि मानस मैत्रीं । तत्सुखं परम मंत्र परत्रा, प्यश्नुषे न यदभूत्तव जातु ॥ હું મન ! તું સર્વ પ્રાણી ઉપર સમતાપૂર્વક એક ક્ષણવાર પણ પરિહતચિતા રૂપ મત્રીભાવ ભાવીશ તા તને આ ભવ અને પરભવમાં એવું સુખ મળશે કે જે તે' કી અનુભવ્યું નહિ હોય.
ધ્યાનમાં વિક્ષેપ આવે ત્યારે આ મૈત્રી ભાવનાનુ ધ્યાન કરવું. કારણ કે મૈત્રી આદિ ભાવે। ધ્યાનને રસાચણની માફક પુષ્ટ કરે છે.
ધ્યાન તૂટી જાય ત્યારે આ રીતે મંત્રી ભાવનાનુ ધ્યાન ખાસ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org