________________
ખરી રીતે તે પાંચ ઇન્દ્રિયાના અને કષાયાના રસે તે રસ નથી, પણ આભાસ માત્ર છે. છતાં અનાદિ મિથ્યા માહના કારણે જીવને વિષયકષાયમાં રસ પડે છે અને તે રસ કરતાં અતિ ઉચ્ચ કાંટીના પરમાત્મ-ધ્યાનના રસ પ્રાપ્ત થાય છે ત્યારે તુચ્છ રસા નાશ પામી જાય છે. જશ પ્રભુ ધ્યાયે મહારસ પાયે, અવર રસે નિવ રાચું; અંતરંગ ક્રસ્ચા દરશન તેરૈના, તુજ ગુણુ રસ સંગ માચું.
'
ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયજી મહારાજ ઉપર્યુક્ત પક્તિમાં કહે છે કે પ્રભુ, તારા ધ્યાનના મહારસ આજે પીધેા. તેથી મીજા રસ ફિક્કા પડી ગયા. અંતરગમાં તારા સ્વરૂપનું... દČન મળ્યું, હવે તારા સિવાય મારે બીજી કાંઈ ન જોઈ એ, તું જ મારુ' સસ્ત્ર છે, તું જ મારું સ્વરૂપ છે.
આ પ્રમાણે પરમાત્મ-સ્વરૂપના ઉપલક્ષણથી આત્મસ્વરૂપના-પરમાનદના રસાસ્વાદ ચાખ્યા પછી જ જગતના બધા રસામાંથી સાધકનું મન ઊઠી જાય છે. તે જ વાત ૩૫૦ ગાથાના સ્તવનમાં જણાવતાં છેલ્લે કહે છે કે
યા. પ્ર. ૪
વેગળા મત તુજે દેવ મુજ મન થકી, કમળના વન થકી જેમ પરાગે; ચમક પાષાણુ જેમ લેાહને ખી'ચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org