________________
૩૯
પ્રયાગ ન. ૧ વિશેષ નોંધ :~
–
આપણને વિના કારણુ ભયગ્રસ્ત બની જવાની ચિંતા (ટેન્શન) કરવાની, શાક કરવાની ટેવ પડી ગઈ છે, જેને જ્ઞાની પુરૂષા આત્તધ્યાન, રૌદ્રધ્યાનની પીડા કહે છે.
આ પ્રયાગથી પરમાત્માની કરૂણાની સહાયથી સ્વયં સૂચના દ્વારા આપણી ટેવમાં પરિવર્તન આવે છે. દરેક સ'જોગમાં સમતા કેળવવાની ટેવ કેળવાય છે. ગમે તે સંજોગામાં સુખ, શાંતિ, આનંદ, નિર્ભયતાના અનુભવ કરી શકાય છે. આખા દિવસ આપણે ૫રમાત્માની કરૂણામાં જ વસીએ છીએ તેવી સભાનતા રહે છે. આ પ્રયાગ દરરાજ કરવાથી જીવન શાંત અને આનંદમય બને છે અને આત્ત. રૌદ્રધ્યાનની પીડા (ટેન્શન) શાંત થઈ જાય છે. ઉપરાંત આત્ત રૌદ્ર ધ્યાનના પ્રસંગેામાં પણ પરમાત્માના મરણુ રૂપ ધર્મ ધ્યાન થઈ શકે છે.
અહીં કરૂણાથી પૂર્ણ ભરાયા પછી મત્રી ભાવનાનુ ધ્યાન ખાસ કરવું, જેથી દિવ્ય આનંદ અનુભવાશે. મૈત્રી ભાવનાનુ ધ્યાન પ્રયાગ નં. ૭ મુજબ કરવું.
પ્રયાગ નં. ૨ વિશેષ નોંધ :——
આ પ્રયાગ દરરાજ વ્યવસ્થિત કરવાથી પાપવૃત્તિઓ, મલીન વાસનાઓ અને દુષ્ટ ભાવનાએ ધીમે ધીમે ઓછી થવા માંડે છે. કોઈ દોષ દા. ત. ક્રોધ' આપણને વધુ હેરાન કરતા હાય તા ક્રોધને મળતા ખરાખર જેવા. અનીને
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org