________________
વૃત્તિઓ, મલીન વાસનાએ અને દુષ્ટ ભાવા મળી ૧....(આવું દૃશ્ય જોવુ).
રહ્યા છે....
અગ્નિજવાળા પ્રજવલિત અની છે....(આવું દૃશ્ય જોવું).
....
2008
પ્રચર્ડ અગ્નિ જ્વાળામાં બધાં પાપે! ખતમ થઇ રહ્યા છે. બળીને ભસ્મ થઈ રહ્યા છે. તે આપણે જોઇએ છીએ.... ....(આવું સવેદન કરવુ), ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ, ઇર્ષા, અસૂયા, સ્વાર્થવૃત્તિ, દોષદૃષ્ટિ, હિંસા, ચારી, અસત્ય, મૈથુન, પરિગ્રહવૃત્તિ, આત ધ્યાન, રૌદ્રધ્યાન, વિષયવાસના બધુ જ ખળીને ભસ્મ થઈ રહ્યું છે....
....
Jain Education International
૩૦
....
....
****
....(સકલ્પ કરવા)*
પ્રચંડ અગ્નિ જ્વાળામાં બધું જ બની રહ્યુ છે (અગ્નિની ધારણા અધું જ બળીને ભસ્મ થાય ત્યાં સુધી ઘેાડી મિનિટો પકડી રાખવી.)
બળીને ભસ્મ થઈ ગઈ પાપવૃત્તિઓ, મલીન વાસના અને દુષ્ટ ભાવે.... ખળવાની વસ્તુ ખતમ થવાથી અગ્નિ શાંત થઈ રહ્યો છે.
....
For Private & Personal Use Only
***
૧. ...આવાં ટપકાં જ્યાં છે ત્યાં થેડી ક્ષણ તે દૃશ્ય જોવામાં સ્થિર બનવું. ધીમે ધીમે એવા અનુભવ થશે.
જે દોષ આપણુને વધુ હેરાન કરતા હોય તેને ખતમ થતા જોવા. હમેશાં આ પ્રક્રિયા કરવાથી પાપવૃત્તિએ ઓછી થઈ જતી અનુભવાશે.
....
www.jainelibrary.org