________________
હું જ્યાં પણ હોઈશ, જ્યારે પણ હઈશ સર્વત્ર ભગવાનની કરૂણા વરસી રહી છે. તેમાં હું નિરંતર સ્નાન કરતે રહીશ. તેના પ્રભાવે દુઃખ, ભય, ચિંતા, અશાંતિ મને સ્પશી પણ નહીં શકે.
હુ સદા સર્વદા સુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતામાં જ રહીશ .....
જોરથી વરસે છે ભગવાનની કરૂણા, તેમાં સ્નાન કરીએ છીએ .... - • • •
• • (નીચેની પ્રાર્થના, ધ્યાનમાંથી બહાર આવવું હોય તે મેટેથી ગાવાની છે આગળ ધ્યાન ચાલુ રાખવું હોય તે મનમાં પ્રાર્થનાના ભાવને ભાવિત કરે.)
કરૂણ દષ્ટિ કીધી રે સેવક ઉપરે, ભવ ભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ જે. મનવાંછિત ફળીયા રે તુજ આલંબને, કર જોડીને સેવક કહે મન રંગ જે. કરૂણાસાગર પ્રભુ ! આજે હું ધન્ય બન્યું. કૃત પુણ્ય બન્ય. આજ આપની કરૂણાને પાત્ર બન્યું. પ્રભુનું દર્શન કરી આનંદથી આપણું હૈયું નાચી રહ્યું છે . ” પગ નં. ૨ –
આંખો બંધ રાખેલી છે તે બંધ જ રાખવી. સામે પરમાત્મા દેખાય છે...(આપણે દર્શન કરીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org