________________
૧૫
આપતી; જેમાં મગના કે બીજા કાઈ ધાન્યના ફેાતરાં આવતાં હતાં. ઔરસ પુત્ર સમજતા હતા કે મારી મા મને સારી જ વસ્તુ આપે છે. એરમાન પુત્ર માનતા હતા કે મરેલી માખીવાળી વસ્તુ મારી મા આપે છે. સતત આ ચિંતનથી એ રાગી થયા. એની ચેતના રાગીષ્ટ થઈ. છેવટે એ મૃત્યુ પામ્યા. મગના ફોતરાં પણ મરેલી માખી રૂપ ચિંતન કરવાથી તે મૃત્યુને આપનાર અન્યા. જે વસ્તુને જે ભાવથી ભાવિત કરવામાં આવે છે તે રૂપ ફળને તે આપે છે. કલ્યાણુ મદિર સ્તાત્રમાં સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી
કહે છે.
आत्मामनीषिभिरयं त्वदभेदबुध्ध्या, ध्याती जिनेन्द्र ! भवतीह भवत्प्रभावः । पानीयमप्यमृतमित्यनुचिन्त्यमानं;
किं नाम नो विषविकारमपाकरोति ॥
(કલ્યાણ મંદિર ગાથા-૧૭)
હું જિનેશ્વર ભગવંત ! પાણી પણ અમૃત છે-અમૃત છે-તે રીતે ચિંતન કરવાથી એટલે કે અમૃત બુદ્ધિએ ચિતવેલુ પાણી પણ જેમ ઝેર ઉતારે છે; તે રીતે હે પ્રભુ ! તમારી સાથે અભેદ ભાવે ધ્યાન કરવાથી કર્મોંમળ રૂપ ઝેર ઉતરીને આ આત્મા પરમાત્મા થાય છે.
જે ભાવથી પરમાત્માનુ' યાન કરવામાં આવે છે તે રીતે પરમાત્મા અવશ્ય ફળદાયી થાય છે.
હવે આપણે ધ્યાન પ્રયાગમાં પ્રવેશીએ. સાકરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org