________________
પરમાત્માની કરૂણાના દિવ્ય પ્રભાવે પીડાકારક
ટેના પરિવર્તનની પ્રક્રિયા
Froin Tention to Peace જેવી રીતે હિપ્નોટીઝમના ડોકટરે દરદીને ટેબલ ઉપર સુવાડી તેને સૂચન ( suggestion) આપે છે: “ તું સાજે થઈ ગયું છે. તારી તબિયત એકદમ સારી થઈ ગઈ છે. તું દેડતો થઈ ગયે છે વગેરે વગેરે.” આવી સૂચના દરદીને તેના આંતરમન સુધી સ્પશે છે ત્યારે તે અશક્ત, માણસ પણ દેડવા માંડે છે. તે રીતે આપણને પણ વિના કારણ ભયગ્રસ્ત બની જવાની, ચિંતા કરવાની, શેક કરવાની, દીનદુઃખી બની જવાની, અશાન્ત થઈ જવાની, આત. રૌદ્ર ધ્યાન કરવાની પીડાકારક ટેવ પડી ગયેલ છે. તે
માંથી છૂટવા માટે આપણે આજ સુધી ઘણા પ્રયત્ન કર્યા છે. પરંતુ તેમાં આપણને સફળતા મળી નથી. હવે આપણે પરમાત્માની કરૂણાની સહાય લઈને સ્વયં સૂચનાના પ્રાગ દ્વારા તે જુની ટેનું પરિવર્તન કરીશું. પરમાત્માની કરૂણું જ્યારે આપણા આંતરમનને સ્પર્શે છે ત્યારે સ્વયં સૂચના (auto suggestion) દ્વારા શેક, દુઃખ, ભય, ચિંતા, અશાન્તિમાંથી છૂટકારો થાય છે. (ટેનું પરિવર્તન થાય છે.) અને સુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતાનો અનુભવ ભગવાનની કરૂણાના દિવ્ય પ્રભાવે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org