________________
હોય છે તે બધા જ લેહને હયમાંથી પસાર થતાં એક મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે છે. પ્રત્યેક ધબકારે અરિહંત પદનું સ્મરણ કરીને આપણું હૃદયમાંથી પસાર થતા લેહીને અરિહંત ભાવથી વાસિત કરવાનું છે. જે રીતે વૈદ્યરાજે નાડી પકડીને ધબકારા ગણે છે, તે રીતે આપણે આપણી નાડી ઉપર આંગળી મૂકીને હૃદયમાં થતા ધબકારા સાંભળી શકીએ છીએ. હૃદયના પ્રત્યેક ધબકારે
અરિહંત” “અરિહંત” તે રીતે આપણે સમરણ કરવાનું છે. હદયમાંથી પસાર થતું લેહી (પ્રત્યેક ધબકારે “અરિહંત પદના સ્મરણથી) અરિહંત ભાવથી વાસિત બની જશે. ત્રણ મિનિટ સુધી આપણે હૃદયના પ્રત્યેક ધબકારે
અરિહંત પદનું સ્મરણ કરવાનું છે, જેથી આપણી નાડીઓમાં અરિહંત ભાવ વાસિત લેહી વહેતું થઈ જશે. ધ્યાનમાં પ્રવેશ:–(પ્રાગ નં. ૧) –
હવે આપણે આંખો બંધ કરી દઈએ છીએ, આપણું સામે આપણને પરમાત્મા દેખાય છે. આપણું સામે કરૂણામય પ્રભુનું આપણે દર્શન કરી રહ્યા છીએ.
પરમાત્મા કરૂણ સ્વરૂપ છે. ....
તેમના નેત્રમાંથી સફેદ દૂધ જેવી કરૂણાની ધારા વહી રહી છે. .. .. •• •
* કદાચ સામે પરમાત્મા ન દેખાય કે ઝાંખા દેખાય તોપણ દેખાય છે તે ભાવ રાખવો.
૧. ટપકાં મૂક્યાં છે તે દશ્ય જોવામાં થેડી ક્ષણ સ્થિર રહેવું તે બતાવવા માટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org