________________
ધ્યાનની પૂર્વ તૈયારી
(પ્રયોગ ૧ થી ૭ માટે) (૧) બને ત્યાં સુધી સામાયિક લઈને બેસવું અગર જનમંદિર, ઉપાશ્રય કે ઘરમાં શાન્ત સ્થળે બેસવું. સામાયિકમાં બેસવાથી વધુ લાભ થાય છે. કારણ કે સામાયિકમાં વચ્ચે ઉઠવાનું કે વિક્ષેપ થવાનું નિમિત્ત આવતું નથી.
(૨) પદ્માસને બેસી શકાય તે વધુ સારૂ અગર સુખાસને બેસવું.
(૩) પૂર્વ અગર ઉત્તર દિશા સન્મુખ બેસવું. જિનમંદિરમાં પરમાત્માની સામે બેસીએ તે દિશાનું મહત્ત્વ રહેતું નથી.
(૪) ઉનના આસન (કટાસણા) ઉપર બેસવાથી વધુ અનુકુળ પડે છે, બને ત્યાં સુધી આસન પણ સફેદ રાખવું.
(૫) જિન આજ્ઞા મુજબ પિતાના ગુણસ્થાનકને અનુરૂપ અનુષ્ઠાનોમાં રક્ત રહેનારને ધ્યાન જલદી લાગુ પડે છે.
(૬) શુદ્ધ વ્યવહારનું પાલન કરનારને ધ્યાન શિદ્ર સિદ્ધિ આપે છે. (૭) ધ્યાન કરતાં પહેલાં જગતના સર્વ જીવો સાથે
mu na મિત્રભાવથી ભાવિત બનવું. જીવમાત્રનું કલ્યાણ ઈરછવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org