________________
જો આલંબન અશુદ્ધ હાય તા મન મલિન થાય છે. ધન, શ્રી આદિ જગતના આલંબને! મનની મલિનતામાં વૃદ્ધિ કરે છે. માટે મલિનતા દૂર કરવા અને ચ ંચળતાને બદલે સ્થિરતા લાવવા મનને શુદ્ધ આલ અનને વિષે બાંધવુ જોઇએ.
એવાં શુદ્ધ અલખના જિનશાસનમાં અનેક પ્રકારનાં છે, તેમાં અરિહંત આદિ નવપદ એ સર્વ શ્રેષ્ઠ આલંબન છે, માટે આપણે નિરંતર નવપદનુ ધ્યાન કરવુ જોઈએ. નવપદના ધ્યાનથી આત્મામાં ભાવધમ ઉત્પન્ન થાય છે. ભાવ સહિત કરેલ સ ધર્માનુષ્ઠાન મેાક્ષના હેતુ અને છે. ટૂંકમાં શ્રી ગૌતમ ગણધર ભગવાનના આશય એ છે કે ધર્માનુષ્ઠાના તથા ધની ક્રિયાઓને ભાવપૂર્વકની બનાવવા માટે અરિહુંત આદિ પદાનું સાલખન ધ્યાન કરવુ જોઇએ.
************** इलिका भ्रमरोध्यानात, भ्रमरोत्वं यथाश्नुते । તથા ધ્યાયને પામાન, પરમાત્મત્વમાનુયાત્ ।!! ભ્રમરીના ધ્યાનથી ઈલિકા જેમ ભ્રમરીપણાને કેડ પામે છે તેમ પરમાત્માનું ધ્યાન કરનાર આત્મા પરમાત્મપણાને પામે છે.
Jain Education International
(નમસ્કાર ચિંતામણિ )
For Private & Personal Use Only
****
www.jainelibrary.org