________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી
6
L
સાતા
જે કથાઓ, તે ધર્મકથા કહેવાય. તેવી કથા બીજા શ્રુતસ્કંધમાં કહી છે. કથાનું પીજી' નામ, આખ્યાનક છે. આ અથ પ્રમાણે જ્ઞાતધ કથા' નામ ઠીક લાગે છે. પણ ધ કથાંગ નામથી વિશેષ પ્રસિદ્ધ છે, તેમાં તને બદલે તા થવાનું કારણ શ્રી નંદીસૂત્રની ટીકામાં આ પ્રમાણે જણાવ્યું છે—આ જ્ઞાત શબ્દ પૃષાદરાદિ ગણના છે, માટે તેમાંના અનેા ‘મ' થયા છે. તત્ત્વા ભાષ્યમાં કહેલ ‘ જ્ઞાતધકથા” નામને, જેમાં ઉદાહરણ દ્વારા અથ કહ્યો હોય, તે ‘જ્ઞાતધમ કથા' કહેવાય. બીજો અર્થ એ છે કે, જેમાં દૃષ્ટાંતનો પ્રધાનતા છે, તેવી કથાએને જણાવનારૂ' જે અંગ તે ધ કથાંગ’ કહેવાય, એમ હાભિદ્રીય નદીવૃત્તિ, અભિધાનચિંતામણિવૃત્તિ વગેરેના આધારે જણાવ્યું છે. જ્ઞાત એટલે પ્રભુ શ્રીમહાવીરદેવે કહેલી ધ કથાને જાવનારૂ જે અંગ તે જ્ઞાતાધ કથાંગ કહેવાય. દિગબરના તત્ત્વાર્થ –રાજવાત્તિકમાં ‘જ્ઞાતૃધર્મ - કથા' અને ગામ્મટસારની ૩૫૬મી ગાથામાં “ળાધમ્મટ્ઠા” નામ આ સૂત્રના જણાવ્યા છે. નિયુક્તિ આદિ હયાત નથી. પ્રાચીન ટીકાના વિચ્છેદ્ધ થવાથી શ્રીઅભયદેવસૂરિ મહારાજે પાટણમાં વિo ` ૧૧૦માં ૩૮૦૦ શ્ર્લાકપ્રમાણ ટીકા બનાવી, તે છપાઈ છે. તથા બાબુ ધનપતિસંહ તરફથી પહેલાં મૂલ, ટીકા, બાલમેાધ સાથે આ છઠ્ઠું અંગ છપાયું હતું. બે ભાગમાં અ સાથે, જૈન ધમ પ્રવક સભાએ છપાવ્યું હતુ.. બીજા વિદ્વાનાએ પણ, અંગ્રેજી, જર્મન આદિ ભાષામાં અમુક અમુક ભાગના અનુવાદ કર્યા છે. આ રીતે છઠ્ઠા અંગની ટીકા આર્જિંતુ વન સંક્ષેપમાં જણાવ્યું
સાતમા શ્રી ઉપાસક દશાંગની ટીકા વગેરેનુ વણુ ન
૩૩
ઉપાસક એટલે સુપાત્ર-તીર્થંકરાદિની ભક્તિ કરનાર. તે શ્રાવકનું બીજું નામ છે. તેમાં શ્રીઆનંદશ્રાવક વગેરે દશ શ્રાવકોની મીના અનુક્રમે એકેક અધ્યયનમાં કહી છે, તેથી ઉપાસક શબ્દની પછી દશ શબ્દ મૂકીને આ અંગનાં દશ અધ્યયના જણાવ્યાં છે. ટૂંકમાં એમ કહી શકાય કે આનંદાદિ દા શ્રાવકોની મીના જેમાં કહી છે, તે ઉપાસકદશાંગ કહેવાય. સ્થાપનાની અપેક્ષાએ આ સાતમું અંગ છે. તે એક શ્રુતસ્કંધ રૂપ છે. તેમાં દશ અધ્યયના છે. હાલ આ સૂત્રના મળતાં કદ ઉપરથી જણાય છે કે ઘણા ભાગ વિચ્છેદ પામ્યા છે. અહીં પહેલા અધ્યયનમાં પાંચમા અંગની ભલામણ કરી છે, તથા પૂર્ણ”ની મીના શ્રીભગવતીસૂત્રના ત્રીજા શતકના ખીજા ઉદ્દેશામાં છે. નગરી, ચૈત્ય, રાજા વગેરેનું વર્ણીન જાણવા માટે શ્રીઔષપાતિકસૂત્રની ભલામણ કરી છે. મૂલસૂત્રના કર્યાં સુધર્માસ્વામી છે. મૂલસૂત્રનું પ્રમાણ ૮૧૨ શ્લાક છે. સૂત્રચના ગદ્યમાં છે.
ટીકા, અનુવાદ વગેરે-પ્રાચીન ટીકાના વિચ્છેદ થવાથી શ્રીઅભયદેવસૂરિ મહારાજે આ સૂત્રની નવી ટીકા બનાવી. તે આગમા સમિતિ, જૈન આત્માનંદ સભા વગેરે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org