________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી છેદસૂત્રોના સંક્ષિપ્ત પરિચય )
૬૭૭
આદ ફરી ત્યાં આવીને ધ દેશના દેવા લાગ્યા. ત્યારે કેવલ દ્વેષ બુદ્ધિથી જ તે લિંગીઆએ પાતાના મતની લિંગી સાધ્વીને ‘ ઇરાદાપૂર્વક તે કમલપ્રભ આચાયના પગે અડીને તારે વંદના કર્વી' એમ શીખવાડીને તેમની પાસે માકલી. તે સાધ્વીએ તે પ્રમાણે ભરસભાની વચ્ચે થઈને પગે અડીને વંદના કરી. આ બનાવ જોઈને તે લિંગધારી વગેરે લેાકેાએ આચાય ને પૂછ્યુ કે હે મહારાજ ! સાધ્વીએ તમને પગે અડીને વંદના કરી, તેમાં તમને સંઘટ્ટો થયા કે નહી ? આ પ્રશ્નના જવામમાં તેમણે ( કમલપ્રભાચાર્ય ) મિશ્ર ભાષા વાપરીને કહ્યુ કે સંઘટ્ટો થાય તે ન થાય. જિતસિદ્ધાંતમાં ઉત્સર્ગી મા ને અપવાદમા` એમ એ માગ' કહ્યા છે. આ રીતે મિશ્ર ભાષારૂપ ઉત્સૂત્ર એલતાં તેમના નિકાચિત જિનનામકર્માંના દલિયાં વિખરી ગયાં, ( એટલે આત્મ પ્રદેશાથી અલગ થયાં, )ને તેમણે અનંતા સ ંસારૢ વધાર્યાં. આ અવસરે લિંગિયા લેાકાએ તામેટા વગાડીને ‘સાવાઘાચાય ” કહેવા પૂર્ણાંક તેમને વગેાવ્યા. કાલક્રમે તે કમલપ્રભાચાય એક વચન ઉત્થાપીને ૭૦૦ વર્ષ, બે મહિના તે ચાર દિવસનુ આયુષ્ય પૂર્ણ કરીને અનુક્રમે વ્યંતર, વાસુદેવની પુત્રી, પુરે।હિતની સ્ત્રી, તિયચ, મનુષ્ય, સાતમી નરકના ભવ, એમ આ ભવેશમાં તથા ચારાશી લાખ યાનિમાં અનતી વાર ભમીને પશ્ચિમ મહાવિદેહે મનુષ્ય થઇ ને લેાકેાની સાથે પ્રભુશ્રી તી'કને વાંદવા જતાં ધર્મપદેશ સાંભળીને દીક્ષા લઇ સયાદિ મેાક્ષમાને સાધીને સિદ્ધ થયા.
આ પ્રસંગે પ્રભુને શ્રી ગૌતમસ્વામીએ પૂછેલા ત્રણ પ્રશ્નોના ઉત્તરાના સાર ટૂકામાં આ પ્રમાણે જાણવા. પ્રભુએ શ્રી ગૌતમ ગણધરને કહ્યું કે હે ગૌતમ! જે સમયે સાધ્વીએ આચાયના પગે પડીને વંદના કરી, ત્યારે લેાકાએ સંઘટ્ટાની બાબતમાં પૂછતાં તે આચાર્યે કહ્યું કે ‘ઉત્સ’-અપવાદ રૂપ જિનમાગ છે.' આમ કહેતાં જ તેમણે અન ંતા સંસાર વધાર્યાં, અને હે ગૌતમ ! ઉત્સ-અપવાદરૂપ અનેકાંત ધમ છે ખરા, પણ અધમ કરીને આગમનુ નામ કહેવાય નહીં, આમ કહેવાનું તાત્પ એ છે કે તેઉકાય, અકાય, અને મૈથુનાદિને જે સેવે, તે અજ્ઞાના ભંગ કરનાર છે, તેથી તે અનંત સંસારી જાણવા, તથા હું ગૌતમ ‘સેવિયા સેવિયં સોલેત્રિયા સેવિયં 11 જે સમયે તે આચાર્યં શકા રાખીને ખેલ્યા, તે વખતે તેમને મૈથુનના ઢાષ લાગ્યા. તેથી તેમણે આજ્ઞાના ભંગ કરીને અનંતા સંસાર વધાર્યાં, અને તેમના આંધેલાં જિન નામકર્મનાં દલિયાં વિખરી ગયાં. હે ગૌતમ, આ બધું જે થયુ તેમાં પ્રમાદ એ જ કારણ છે એમ સમજવુ, આમાંથી સાર એ લેવા કે સાધુ-સાધ્વીએ જિનાજ્ઞા પ્રમાણે ચાલીને મેાક્ષના અભ્યામાધ સુખ મેળવવા જોઈએ. આ તમામ મીના તથા પ્રસંગે બીજી પણ હુકીકતા અહીં સ્પષ્ટ સમજાવી છે.
શ્રી મહાનિશીથ સૂત્રના પાંચમા અધ્યયનના ટ્રંક પરિચય પૂર્ણ થયા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org