Book Title: Pravachana Kiranavali Pistalisa agam Rahasya
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 724
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી છેઃ સૂત્રોના સક્ષિપ્ત પરિચય ) પુરુષે તેની અંતે જણાવ્યુ` છે કે મેં આ ગચ્છાચાર પ્રકીર્ણ કની રચના શ્રીમહાનિશીથ સૂત્રાતિમાંથી સાર સાર બીનાએ લઈને દૂકામાં કરી છે. હાલ મારી પાસે જે પ્રત છે, તેના ૧૬ પાના આ પાંચમા અધ્યયને રાકથા છે. તેમાં અનુક્રમે (૧) ગચ્છવાસી મુનિઓના આચારે, (ર) પાંચમા આરાના અંતે વનારા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘના ૪ નામેા, તેમાં આચાર્ય તરીકે શ્રીદુખહુસૂરિ મહારાજને જણાવ્યા છે (૩) અંતકૃત્કેવલી થઈ માક્ષે જનારા આચાય અને તેમના ૯ શિષ્યાની બીના, (૪) દ્વાદશાંગી ગણિપિટકનુ વર્ણન, (૫) કમલપ્રભ આચાય ( સાવઘાચાય )ની કથા. આ પાંચ મુદ્દાઓનું વર્ણન વિસ્તારથી કર્યુ છે. વચમાં ચેાગ્ય પ્રસંગે આચાય ના ભેટા અને તીર્થ યાત્રાદિની શ્રીના પણ કહી છે. અહી` શરૂઆતના ૬ પાનામાં ગચ્છની ને આચાર્યના પાઠ ( આલાવા ) છે, તેમાં વિવિધ ઉપમાઓ અને અર્થની ભીના કહી છે. તે અપૂર્વ એધદાયક છે. પછી પાંચમા આરાના અંતે વનાર દુસહસ્ર આદિ ચાર ( એકેક સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા )નાં નામ જણાવીને કહ્યું છે કે ભવિષ્યમાં થનાર શ્રીદુસહસૂરિ થતા સુધીના કાલમાં ક્ષાયિકસમ્યગ્દષ્ટિ ચાર યુગ પ્રયાના થશે, અને જે ક્ષયાપમ સમ્યગ્દષ્ટિ ૨૦૦૦ યુગપ્રધાના થશે, તેમને ત્રીજે ભવે ક્ષાયિક સમ્યકવ થશે. જેમ શ્રીગૌતમસ્વામી ગણધરને જે છેલ્લા ભત્રમાં કેવલજ્ઞાન થવાનું હતું, તે જ છેલ્લા ભવમાં કેવલજ્ઞાન પ્રકટ થયા પહેલા ક્ષાયિક સમ્યકવ થયું, તેમ અહીં જણાવેલા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ૪ ચુગપ્રધાન સિવાયના ૨૦૦૦ યુગપ્રધાના છેલ્લા ભવમાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ થઈને કેવલજ્ઞાન પામી મેાક્ષે જશે. ખરી વસ્તુસ્થિતિ આમ હાવાથી એમ સમજવું જોઇએ કે પાંચમા આરામાં શુદ્ધ આચાર્ય ભગવંતા ‘તા- ઘણાં થશે. પણ તેમાં જે એકાવતારી વિશિષ્ટ ગુણવંત આચાર્યાં હોય, તે જ યુગપ્રધાન કહેવાય. ને બાકીના આચાર્યા એકાવારી જ હોય એવા નિયમ નથી, એટલે એકથી વધારે ભવે પણ મેક્ષે જનારા તેઓ (૨૦૦૦માંના આચાર્ય) હોય છે, અને પાંચમા આરાના અંત સુધી શ્રીદરવૈકાલિક સૂત્ર રહેશે. આ બીના સ્પષ્ટ જણાવીને તી` શું વસ્તુ છે ? આ પ્રશ્નના ખુલાસા કર્યાં છે. પછી એક આચાના ૪૯ સ્વચ્છંદી શિષ્ચાની બીના કહી છે, તેના સાર ટૂંકામાં આ પ્રમાણે જાણવા—પૂર્વે (ભૂતકાલમાં ) ર૩ ચાવીશીના પહેલાંની ચાવીશીના કાલમાં ૨૪મા તી કરતું નિર્વાણ થયા બાદ એક ચર્મશરીરી આચાય થયા હતા. તેમને ૪૯૯ શિબ્યા હતા. તેમાંનાં એક શિષ્યે ગુરુને (આચાય મહારાજને )કહ્યું કે જો આપની આજ્ઞા હોય, તેા ચંદ્રપ્રભસ્વામીનું જ્યાં ધર્મચક્ર છે, ત્યાં હું યાત્રા કરવાને જાઉં...” આચાયૅ ત્યાં જવાની ના કહીને જણાવ્યું કે “ એકલા સ્વેચ્છાચારી થઈને યાત્રા કરવા જવાય નહીં, ને જવુ હોય તેા ગુણવંત સાધુઓની સાથે યાત્રાએ જવુ, ” આપણે બધા સાથે જઈશું, તે સાંભળી શિષ્યે ગુરુને પૂછ્યું' કે એકલા સાધુ યાત્રાએ જાય, તે શું થાય? ગુરુએ કહ્યુ` કે-અસંયમી થાય, For Private & Personal Use Only Jain Education International પ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750