________________
૬૭.
શ્રી મહાનિશીથ સૂત્રના છઠ્ઠા અધ્યયનના ટૂંક પિરચય
વિષયની લેાલુપતા એ ભવભ્રમણનુ કારણ છે, તે પાપકમેહૃદયથી કે ખરાબ નિમિત્તને લઈને ભાગતૃષ્ણાને વશ થયેલા જીવા આલેાચના-પ્રાયશ્ચિત્તાદિ સાધનાથી શુદ્ધ થઈને જરૂર સદ્ગતિને પામે છે, આ ભીના યથા સમજાવવા માટે અનુક્રમે પ્રાયશ્ચિત્તના દશ ભેદા, અને આલાચનાના ૪ ભેદા જણાવતાં ભદ્ર નામના આચાર્યાંના ગચ્છવતી રજ્જા ( રજ્જૂ ) સાધ્વી, ન દિષણમુનિ, આષાઢમુનિ, લક્ષ્મણા સાધ્વી, પુંડરીક કંડરીક રાજકુમારોની કથા વગેરે મીનાએ પણ વિસ્તારથી વર્ણવી છે. તેમાં નદીષેણના વર્ણનમાં કહ્યું છે કે “ નદીષેણ મુનિ વેશ્યાને ઘરે ગાચરી ગયા, ધર્મલાભ કહ્યો, ત્યારે વેશ્યાએ અલાભની જરૂરિયાત જણાવી, મુનિએ તજ્જુ ખેચ્યુ ત્યારે સાનૈયાની દૃષ્ટિ થઇ. માહેાયે સંયમને તજીને વેશ્યાને ઘરે ા. અહીં તે હંમેશાં દશ દશ જણને પ્રતિધીને પ્રભુશ્રી મહાવીરદેવની પાસે દીક્ષા લેવા માકલીને ભેાજન કરતા હતા. એક દિવસ નવ જણ પ્રતિમાધ પામ્યા બાદ દશમા પુરુષને પ્રતિઐાધતાં ઘણી વાર લાગી, ત્યારે વેશ્યાએ આકુલ વ્યાકુલ થઈને કહ્યું કે ભાજન કરવા પધારો, રસેાઇ ઠંડી થઈ જાય છે. નદીષેણે કહ્યું આ દશમા પુરુષ પ્રતિાધ પામતા નથી. વેશ્યાએ કહ્યુ` કે તે પ્રતિબેાધ ન પામે તેા દશમા તમેજ પ્રતિબેાધ પામેા. તે સાંભળી ભાગકાં ક્ષીણ થવાથી નદીષેણ કરી દીક્ષા લઈ આરાધી કેવલી થઈ સિદ્ધપદને પામ્યા. ” આ કથા ઉપદેશપ્રાસાદાદિમાં વિસ્તારથી વર્ણવી છે. પછી કાઈક આચાય ના શિષ્ય આષાઢમુનિના વર્ણનમાં કહ્યું છે કે “ તે મુનિકૌતુક નિમિત્તે સયમને વિરાધીને દુતિમાં ગયા. '' પછી અનુક્રમે પ્રાયશ્ચિત્તના લેનારા વાના તે તેના આપનારા ગીતા ગુરુના ગુણેા વર્ણવતાં કહ્યું છે કે ધૈ`, સુશીલ, ક્ષમા વગેરે ગુણાને ધારણ કરનાર વે સૌથી પહેલાં કેવલી ભગવંતની પાસે આલેાયણા લેવી જોઇ એ. નજીકમાં કે દૂર તેવા કેવલી ન મળે તેા અનુક્રમે મન:પર્યાંવજ્ઞાની, અવધિજ્ઞાની, નિ`લ ચારિત્રવત વિશિષ્ટ શ્રુતજ્ઞાની ( ચૌદ પૂર્વી ) વગેરેની પાસે પાયશ્ચિત્ત લઇને આત્મશુદ્ધિ કરવી, આ મીના વિસ્તારથી કહીને પ્રાયશ્ચિત્ત લેનાર શ્રાવકાદિના શીલ,સતાય, સદાચાર વગેરે ગુણા જણાવ્યા છે. પછી બે આચાય ના દૃષ્ટાંતે પ્રાયશ્ચિત્તને લઈ ને આરાધક થવાના ઉપદેશ દઈને આત્મનિંદા કરતાં કેવલજ્ઞાનને પામેલી એક સાધ્વીએ આપેલા ઉપદેશનું વર્ણન કર્યુ છે. પછી ઘણી સાધ્વીઓની ગુરુણી રજ્જા સાધ્વીને અચાનક કાઢ થયા. બીજી સાધ્વીઓએ તેનું કારણ પૂછતાં તે રજ્જાએ તદ્દન ખાટું કાણુ એ જણાવ્યું કે મને ઉકાળેલું પાણી પીવાથી કાઢ રોગ થયેા. આ વચન સાંભળીને ઘણી સાધ્વીઓના પિરણામ ફરી ગયા, પણ એક સાધ્વી પ્રભુની ઉકાળેલુ પાણી પીવાની આજ્ઞા સાચી જ છે, આવી શુભ ભાવના ભાવતાં કેવલજ્ઞાનને પામી. તમામ સાધ્વીઓએ ઉકાળેલુ પાણી પીવું, એ જ સુનિધમ છે, ગુરુણીનું વચન અસત્ય છે, અશાતાવેદનીયાદ્ધિ કચે
Jain Education International
શ્રીવિજયપદ્મસૂરીધરકૃત
For Private & Personal Use Only
www.jainelibrary.org