Book Title: Pravachana Kiranavali Pistalisa agam Rahasya
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 738
________________ શ્રી જૈનપ્રવચન કિરણાવલી (શ્રી છેદસૂત્રોના સંક્ષિપ્ત પરિચય ) ૬૮૯ શકાય, પણ તે સિવાયના જીવાને પણ ઉપકાર કરવાના મુદ્દાથી મેાટી નાની સૃષ્ટિ, ટિપ્પનક, ટીકા, વિવરણ વગેરે અને જાણવાનાં સાધનાની પણ રચના થઈ છે. તેમાં (1) શ્રીસિદ્ધસેનસૂરિએ રચેલી સંસ્કૃત માટી ચૂર્ણિનું પ્રમાણ ૧૦૦૦ શ્ર્લાકો કહ્યા છે. આ ચૂર્ણિના કેટલાક પાઠાના વિચાર કરતાં જણાય છે કે આ સૂત્રની બીજી ચૂર્ણિ હોવી જોઇ એ. (૨) ચણિ` ટિપ્પનક-ચંદ્રસૂરિ મહારાજે સિદ્ધસેનસૂરિષ્કૃત ચૂણિના કઠિન પદાની જે વ્યાખ્યા કરી હતી, તે જ ચૂર્ણિ ટિપ્પનક અથવા વિષમપઢ–વ્યાખ્યા નામે ઓળખાતી હોય એમ સંભવે છે. (3) શ્રીતિલકસૂરિ મહારાજે સિ૦ સં૦ ૧૨૨૪માં ૧૮૦૦ શ્લાક પ્રમાણ ટીકા રચી છે. (૪) જીતકલ્પનું વિવરણ—આ સક્ષિપ્ત ગનિકારૂપ છે, તેનું પ્રમાણ ૪૪૩ શ્લાકો છે, (૫) શ્રાદ્ધજીતકલ્પની ૩૦ ગાથા છે, તેની ટીકાનું પ્રમાણ ૧૧પ૦ શ્લાકો છે, (૬) યતિતકલ્પની શ્રી સાધુત્તસૂરિએ ૭૦૦૦ શ્લાક પ્રમાણ ટીકા રચી છે. હાલ તે લક્ષ્ય છે. (૭) શ્રાદ્ધજીતકલ્પની શ્રી સામપ્રભસૂરિએ ૨૬૦૦ શ્લોકો પ્રમાણ ટીકા રચી હતી, પણ તે હાલ મળી શકતી નથી. શ્રીસેામપ્રભસૂરિષ્કૃત યતિજીતકલ્પમાં સાધુઓના મૂલ ગ્રાદિને ઉદ્દેશીને પ્રાયશ્ચિત્તાદિનું વર્ણન કર્યું છે, ને શ્રીધમ ધાષસૂરિષ્કૃત શ્રાદ્વૈત કલ્પમાં શ્રાવકના અણુવ્રતાદિને ઉદ્દેશીને પ્રાયશ્ચિત્તાદિનું વર્ણન કર્યું છે. ૬ છેદ સૂત્રામાંથી સાર લઈને આ એ ( યતિશ્રાદ્ધ) તકલ્પની રચના થઈ છે. શરૂઆતમાં ૬ છેઃ સુત્રામાં શ્રી પંચકલ્પસૂત્રની ગણના થતી હતી. પણ કેટલાક કાળ વીત્યા બાદ તેના વિદ્ધ થતાં શ્રીગીતાર્થાદ્ધિ મહાપુરુષાએ તેના સ્થાને જીતકલ્પસૂત્રને ગણ્યુ છે. તેમાં સાધુ-સાધ્વીઓના દશ પ્રકારના પ્રાયશ્ચિત્ત વગેરે પદાર્થોનું વર્ણન જીતવ્યવહારને અનુસારે વિસ્તારથી કર્યું છે. એમ ટ્રુ‘કામાં કહી શકાય. સ્વેપણ ભાષ્યને અનુસારે આ શ્રીજિતકલ્પસૂત્રના પરિચય ફ્રેંકામાં આ પ્રમાણે જાણવા, અહીં શરૂઆતમાં ભાષ્યકારે પહેલી ગાથાના ભાષ્યમાં અનુક્રમે પ્રવચન અને પ્રાયશ્ચિત્ત શબ્દના નિરૂકતા ( શબ્દને અનુસારે થતા અર્થ)ને કહીને વ્યવહારના પાંચ ભેઢામાંના પહેલા આગમ વ્યવહારનું સ્વરૂપ જણાવ્યું છે, તેમાં આગમ વ્યવહારના ભેદ્દાનું અને પ્રભેદાનું વષઁન કરતાં ક્રમસર પ્રત્યક્ષ આગમનુ ને પરોક્ષ આગમનુ સ્વરૂપ અને નાઇંદ્રિય પ્રત્યક્ષના અવધિજ્ઞાન, મન:પર્યાંવજ્ઞાન ને કેવલજ્ઞાન રૂપ ત્રણ ભેદ્યાનું વિસ્તારથી સ્વરૂપ તથા પરોક્ષાગમ વ્યવહારીની તેમજ પ્રાયશ્ચિત્તને દેનાર જીવની ચાગ્યતાના ને અયેાગ્યતાના વિચાર। વગેરે હકીકતાને વિસ્તારથી સમજાવી છે. આ પ્રસગે આલેાચનાને સાંભળવાના ક્રમ પણ જણાવ્યા છે. પછી અનુક્રમે પ્રાયશ્ચિત્તનાં ૧૮ અને ૩ર સ્થાના તથા આચાર સંપદા વગેરે ૮ સંપદાનુ વર્ણન, તેમજ પ્રાયશ્ચિત્તનાં ૩૬ સ્થાના વગેરે બીનાઓને સ્પષ્ટ સમજાવીને ક્રમસર ચાર વિનયની પ્રતિપત્તિઓના ૪૪ ભેટ્ઠા અને આગમ વ્યવહારીનું સ્વરૂપ તથા આલેાચનાના દશ ગુણા વગેરે પઢાર્થાનુ` સ્વરૂપ તેમજ ર૩ દ્વારાનું વÔન ગાઢવીને ભેદ પ્રભેદાદિ સહિત ભક્તપરિજ્ઞાદિનું For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750