Book Title: Pravachana Kiranavali Pistalisa agam Rahasya
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 743
________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત બહુ માનથી શ્રીજૈનાગમની આરાધના કરવા પૂર્વક પરમ ઉલ્લાસથી મોક્ષમાર્ગની સાવિકી આરાધના કરીને સિદ્ધિપદને પામે એ જ મારી હાર્દિક ભાવના છે. બાકીની બીનાં શબ્દાર્થમાં કહ્યા પ્રમાણે સમજવી. આ રીતે પ્રશસ્તિને પરિચય ટૂંકામા જાણવો. | શ્રી જૈનપ્રવચન કિરણાલી સમાપ્તા | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 741 742 743 744 745 746 747 748 749 750