________________
૬૮
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
વર્ષમાં આવશ્યક સૂત્રના ને દશવૈકાલિક સૂત્રના ચાગેન્દ્વહન કરવા પૂર્વક અભ્યાસ કરીને છેઢાપસ્થાપનીય ચારિત્ર ( વડી દીક્ષા )ને સ્વીકાર્યાં પછી અનુક્રમે ઉત્તરાધ્યયન સૂત્રના ને આચારાંગ સૂત્રના યોગાદ્વહન કરવાપૂર્વક અધ્યયન કરે છે. આ રીતે ત્રણ વર્ષના દીક્ષાપર્યાય થયા પછી અનુક્રમે શ્રી નિશીથ સૂત્રાદ્ધિના ચોગાન્દ્વહન કરાવીને જેમ જેમ દીક્ષાપર્યાંય વધતા જાય, તેમ તેમ કયા કયા સૂત્રના યોગાઢન કરાવીને કથા કથા સૂત્રેા ભણાવાય ? આ હકીકતને સ્પષ્ટ સમજાવી છે. આ હુકીકત મેં શ્રી દેશના ચિંતામણીના પહેલા ભાગમાં વિસ્તારથી સમજાવી છે. અ ંતે કહ્યું છે કે (૧) આચાય (૨) ઉપાધ્યાય, (૩) સ્થવિર, (૪) તપસ્વી, (પ) શૈક્ષ, (૬) પ્લાન સાધુ, (૭) સામિક, (૮) કુલ, (૯) ગણુ, (૧૦) સંઘ–આ દેશનું વૈયાવચ્ચ કરતાં ઘણાં કર્માની નિર્જરા થાય છે. ને અંતે મેાક્ષનાં સુખ પામે છે.
આ શ્રી વ્યવહાર સૂત્રમાં મુનિએના જુદી જુદી જાતના વ્યવહારોનું વણ ન વધારે પ્રમાણમાં છે. તેની સાથે પ્રાયશ્ચિત્તાદિનું પણ વન વિસ્તારથી કયુ` છે, તેથી આત્મી મુનિવરાદિને મેાક્ષમાગ ની સાત્ત્વિકી આરાધના કરાવનારું આ શ્રીવ્યવહાર સૂત્ર છે. આ સૂત્રને ગુરુગમથી વિધિપૂર્વક જાણનારા મુનિવરે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાદિને ઓળખીને સ્વપર વેાના નિર્વાહક જરૂર થઈ શકે છે. આ રીતે શ્રી વ્યવહાર સૂત્રના ટ્રૅક પરિચય જાણવા.
શ્રી વ્યવહાર સૂત્રને ફ્ેક પરિચય પૂર્ણ થયા.
શ્રી જીતકલ્પ સૂત્રને ટૂંક પરિચય
શ્રીવ્યવહારસૂત્રમાં જણાવેલા પાંચ વ્યવહારોમાંથી આગમવ્યવહારના વિચ્છેદ થતાં છતવ્યવહારને અનુસરીને પ્રાયશ્ચિત્તાદિની પ્રવૃત્તિ શરૂ થઈ હતી, તે હાલ પણ ચાલુ છે ને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. સૂત્રમાં આ છેલ્લા જીતવ્યવહારનું વર્ણન વિસ્તારથી કર્યું છે, તે જીતકલ્પસૂત્ર કહેવાય. આ સૂત્રના રચનાર શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પૂર્વાધર હતા એમ ક્ષમાશ્રમણ શબ્દથી જણાય છે. તેમણે ૧૦૩ ( ૧૦૫ ) પ્રાકૃત ગાથાઓમાં આ સૂત્રની રચના કરીને પાતેજ ર૬૦૬ ગાથાઓમાં (સ્વાપજ્ઞ) ભાષ્યની રચના કરીને ભૂલ ગાથાઓનું રહસ્ય યથાર્થ સમજાવ્યુ` છે, મૂલ સૂત્રનુ અને ભાષ્યનું પ્રમાણ ૨૭૦૯ ગાથાએ જણાવી છે, ને ગ્રંથા» ૩૨૦૦ (૩૧૨૫) શ્લેાકેા જણાવ્યા છે. આ સ્વાપણ ભાષ્યમાં બહુકપ ભાષ્ય, વ્યવહાર સૂત્ર ભાષ્ય, પચક્રપ ભાષ્ય, ને પિંડનિયુક્તિ પ્રથાની જરૂરી ગાથાઓ પણ લીધી છે. ભાષ્યાકારે મૂલ ગાથાઓનું રહસ્ય તા વિસ્તારથી સમજાવ્યુ' જ છે, પણ તે ઉપરાંત ખાસ જરૂરી બીનાએ પણ પ્રસંગાનુપ્રસંગે સ્પષ્ટ સમજાવી છે, તેથી પ્રાકૃત ભાષાના જાણકાર ભવ્ય જીવાને આ સૂત્રના અર્થ સમજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org