________________
૬૯૦
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યુ છે. પછી અનુક્રમે ઇંગિનીમરણ, પાદાપગમન, શ્રુતવ્યવહાર, આજ્ઞાવ્યવહાર અને ત્રણ પ્રકારના અપરિણતાઢિ શિષ્યાની પરીક્ષા વિધિ તથા તેમનું સ્વરૂપ વગેરે બીનાએ કહીને ભેદ પ્રભેદાદિ સહિત પ્રતિસેવનાનું સ્વરૂપ જણાવતાં ક્રમસર ના ૧૦ ભેઢા, કલ્પના ચાવીશ ભેદા અને ધારણાવ્યવહાર, મે ભેદે જીતવ્યવહાર વગેરે પદાર્થોની બીનાએ વિસ્તારથી સમજાવી છે.
બીજી ત્રીજી ગાથાના ભાષ્યમાં પ્રાયશ્ચિત્તનું માહાત્મ્ય કહીને ચાથી ગાથાના ભાષ્યમાં અનુક્રમે પ્રાયશ્ચિત્તના આલાચના વગેરે ૧૦ બેટ્ટાનું સ્વરૂપ જણાવ્યું છે. પછી ૫ થી ૮ ચાર ગાથાઓના ભાષ્યમાં આલાચનાને લાયક અપરાધસ્થાના અને છદ્મ શબ્દના અર્થ જણાવ્યા છે. પછી ૯ થી ૧૨ ચાર ગાથાઓના ભાષ્યમાં પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તને લાયક અપરાધ સ્થાનાની મીના, દરેકના દૃષ્ટાંત સાથે આઠ પ્રવચન માતાનુ સ્વરૂપ તથા ગુરુની આશાતના વગેરે બીના તેમજ લઘુ સ્વમૃષાવાદનું સ્વરૂપ વગેરે હકીકતાને વિસ્તારથી સમજાવી છે. પછી જેમાં પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત આવે એવા અવિધિ, ઉધરસ, બગાસું, છીંક વગેરે અવાળા અવિવિધ વગેરે પટ્ટાની વ્યાખ્યા સમજાવી છે, પછી ૧૩ થી ૧૫ ત્રણ ગાથાઓના ભાષ્યમાં ઉભય ( આલાચના ને પ્રતિક્રમણ ) પ્રાયશ્ચિત્તને લાયક અપરાધાની મીના અને સંભ્રમાદ્ધિ પદ્માની વ્યાખ્યા કહી છે, પછી ૧૬-૧૭ એ ગાથાઓના ભાષ્યમાં જેથી વિવેક પ્રાયશ્ચિત્ત આવે તેવા અપરાધેાની બીનાં કહીને પિંડ, ઉપધિ વગેરે પદાની સ્પષ્ટ વ્યાખ્યા જણાવી છે. પછી ૧૮ થી ૨૨ પાંચ માયાના ભાષ્યમાં જે કરવાથી વ્યુત્સગ પ્રાયશ્ચિત્ત આવે તેવાં અપરાધસ્થાનાની બીના અને ગમન વગેરે પટ્ટાની વ્યાખ્યા નથા ઉચ્છવાસનું પ્રમાણ વગેરે હકીકતાને સ્પષ્ટ સમજાવી છે, પછી ૨૩ થી ૩૪ સુધીની બાર્ ગાથાઓના ભાષ્યમાં જે કરવાથી તપ: પ્રાયશ્ચિત્ત આવે તેવાં અપરાધસ્થાનાની બીના અને જ્ઞાનાચાર-હનાચાર તથા ચારિત્રાચારના અતિચારોની હકીકત સ્પષ્ટ સમજાવી છે. પછી ૩પ પાંત્રીશમી ગાથાના ભાષ્યમાં ( ૧૦૮૭–૧૬૭૯) ૧૬ ઉદ્ગમ ઢાષા અને ૧૬ ઉત્પાદના રાષો તથા ગ્રહણૈષણાનું સ્વરૂપ તેમજ તેના ૧૦ બેટ્ટા વગેરે બીના જણાવતાં યાગ્ય પ્રસંગે ચારિત્રામનું સ્વરૂપ સંયમશ્રેણિ અને કાઢિ શબ્દના અથ તથા સ્વરૂપ, તેમજ ઉત્પાદના શબ્દમાં નિક્ષેપાના વિચારે, અને ધાવ માતાના પાંચ ભેટ્ટા, તથા ક્રોધ પિડાદિના વનમાં ક્ષપકાદિના દૃષ્ટાંતા, તેમજ વિદ્યામાં અને મત્રમાં તફાવત, અને દૃષ્ટાંત સહિત વિદ્યાપિંડાઢિનું વર્ણન વગેરે હકીકતાને પણ વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર માતૈષણા—સ્વરૂપ, અને સમાજના, પ્રમાણ, અંગાર, ધૂમ, કારણ ઢાષાદિની મીના પણ સ્પષ્ટ સમજાવી છે. પછી ૩૬ થી ૪૪ સુધીની નવ ગાથાઓના ભાષ્યમાં પિડવિશુદ્ધિ સબધી અતિચારોનુ ને પ્રાયશ્ચિત્ત વગેરેનું વર્ણન. વિસ્તારથી કર્યુ છે. પછી ૪૫ થી ૫૯ સુધીની પંદર ગાથાઓના ભાષ્યમાં જેથી તપઃપ્રાયશ્ચિત્ત આવે તેવા ધાવન, રુપ વગેરે પદાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org