Book Title: Pravachana Kiranavali Pistalisa agam Rahasya
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 736
________________ શ્રી જૈનપ્રવચન કિરણાવલી (શ્રી છેઃ સૂત્રાના સક્ષિપ્ત પરિચય ) ૬૮૭ ૪. ચેાથા ઉદ્દેશામાં પૂર્વે જણાવેલા આચાર્યાદિ પાંચમાં કોઈપણ પદસ્થ મહારાજ કેટલા સાધુઓની સાથે વિહાર કરીને કેટલા મુનિઓની સાથે ચામાસું કરે ? વગેરે પ્રશ્નના ઉત્તરાને સ્પષ્ટ સમજાવતા આ ચેાથા ઉદ્દેશા છે. એટલે આચાર્યાદ્ધિને વિહાર કરવાની ને ચામાસું કરવાની મીના અહી વિસ્તારથી સમજાવી છે, ૫. પાંચમાં ઉદ્દેશામાં પ્રકૃતિની સાધ્વીએ કેટલી સાધ્વીઓની સાથે વિહાર કરવા જોઈએ ? ને કેટલી સાધ્વીઓની સાથે ચામાસું કરવુ જોઈએ ? વગેરે હકીકતાને સ્પષ્ટ સમજાવી છે. ૬. છઠ્ઠા ઉદ્દેશામા સાધુ-સાધ્વીઓએ કઈ રીતે કયાં ભિક્ષા લેવા જવુ' જોઈએ ? એ જ પ્રમાણે નિર્દોષ સ્થ`ડિલની મીના અને વસતિની શ્રીના જણાવીને કહ્યું છે કે નિર્દોષ પ્રદેશમાં મુનિવરાદિએ સ્થહિલ (લ્લે) જવુ જોઈએ. નિર્દોષ વસતિમાં રહેવુ જોઈએ કે જેથી સયમાદિની રક્ષા થાય, ને સ્વાધ્યાયાદિના વિધિ પણ સાચવી શકાય. અહીં જુદી જુદી ભૂલાના જુદા જુદા પ્રાયશ્ચિત્ત વગેરેનું પણ વર્ણન કર્યુ છે. ૭. સાતમા ઉદ્દેશામાં એક સાધ્વીસમુદ્દાયમાંથી બીજા સાધ્વીસમુદાયમાં ગયેલી સાધ્વીને સાચવવાનેા વિધિ, તથા સાધ્વીઓના ખીજા પણ સ્વાધ્યાયાદિના નિયમ અને વ્યવહારાદિનું સ્વરૂપ સ્પષ્ટ જણાવ્યુ` છે. ૮. આઠમા ઉદ્દેશામાં કોઇ ગ્રામાપ્તિમાં ઊતરવાનાં ઉપાશ્રયાદ્ધિ સ્થાના ન હેાય તા સાધુ-સાધ્વીઓએ પાતાને વાપરવા માટે ગૃહસ્થના ઘરના કેટલા ભાગ કઈ રીતે યાચવે ? તથા વિહાર કરતાં કઈ વિધિએ તે ભળાવવા? આ બીનાને સ્પષ્ટ સમજાવીને ગૃહસ્થની પાસેથી પાટ પાટલા વગેરેને યાચીને લાવવાના વિધિ, અને ખપે એવાં પાત્રાદિ ઉપકરણાનું પ્રમાણ, તથા આહારાદિને વાપરવાના વિધિ વગેરે હકીકતાને સ્પષ્ટ સમજાવી છે. ૯. નવમા ઉદ્દેશામાં સયમી જીવનની અપૂર્વ સાધનારૂપ ભાર ભિક્ષુપ્રતિમાઓને આરાધતાં સાચવવાના આચાર વગેરેનું સ્વરૂપ સમજાવીને સાધુ-સાધ્વીઓને વાપરવા લાયક શય્યાતર (મકાનના માલિક)ના મકાનની છીના તથા પ્રસંગાનુપ્રસંગે બીજી પણ મુનિ વ્યવહારની બીનાએ સ્પષ્ટ સમજાવી છે. ૧૦. દશમા ઉદ્દેશામાં અનુક્રમે અભિગ્રહોની અને પરીષહાર્દિની બીના કહીને વ્યવહારના (૧) આગમ વ્યવહાર, (૨) શ્રુતવ્યવહાર, (૩) આજ્ઞા વ્યવહાર (૪) ધારણા વ્યવહાર, (૫) જીત વ્યવહાર, આ રીતે પાંચ વ્યવહારનું સ્પષ્ટ સ્વરૂપ અને પુરુષના તથા આચાર્યના તે શિષ્યના ૪-૪ ભેઢાનું સ્વરૂપ તેમજ સ્થવિરાની ને શિષ્યાની ત્રણ ત્રણ ભૂમિકાનું વર્ણન વિસ્તારથી કર્યું છે. ચારિત્રાદ્વિ ગુણાની સ્થિરતા અને વૃદ્ધિ વગેરે થવાના અપૂર્વ સાધનરૂપ ગુરુકુલ વાસમાં રહેલા નવા સાધુએ શરૂઆતના ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750