________________
૧૮૬
શ્રીભગવતીજીના પાંચમા શતકના દશમા ઉદ્દેશાને ટ્રંક પરિચય
અહીં ચન્દ્રની બીના જણાવતાં વિસ્તાર માટે પાંચમા શતકના પહેલા ઉદ્દેશકની ભલામણ કરી છે.
શ્રીભગવતીજીના પાંચમા શતકના ટ્રૅક પરિચય પૂરો થયા.
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
શ્રીભગવતીજીના છઠ્ઠા શતકના પહેલા ઉદ્દેશાના ચૂક પરિચય
૧. પહેલા ઉદ્દેશામાં વેદનાની બીના કહી છે. ૨. બીજામાં આહારની, ૩. ત્રીજામાં મહાશ્રવની, ૪. ચાથામાં સપ્રદેશની, ૫. પાંચમામાં તમસ્યાયની, ૬. છઠ્ઠામાં ભવ્યની, ૭. સાતમામાં શાલિની, ૮. આઠમામાં પૃથ્વીની, ૯. નવમામાં કર્મીની ને ૧૦. દશમા ઉદ્દેશામાં અન્યતીથિંકની હકીકત જણાવી છે. આ રીતે દશ ઉદ્દેશાના સારને જણાવનારી સંગ્રહ ગાથાના અ કહીને હવે પહેલા ઉદ્દેશાના ટ્રૅક પરિચય જણાવુ છું. તે આ પ્રમાણે-જે જીવ મહાવેદનાવાળા હેાય તે મહાનિર્જરાવાળા હોય અને જે જીવ મહાનિર્જરાવાળા હોય તે મહાવેદનાવાળા હોય. અહીં સમજવાનું એ છે કે મહાવેદનાવાળા વેામાં તથા અલ્પ વેદનાવાળા જીવેામાં જે જીવ પ્રશસ્ત નિર્જરાવાળા હોય તે જ ઉત્તમ જાણવા. આ બીના સ્પષ્ટ સમજાવીને કહ્યું કે છઠ્ઠી-સાતમી નરકના વે મહાવેદનાને ભાગવે છે. શ્રમણા જે કનિરા કરે તેનાથી નરકના જીવાને વધારે *નિજા હોય જ નહિ, આને સ્પષ્ટ સમજાવવાને માટે ચાખ્ખા લૂગડાનું ને મેલા લૂગડાનું દૃષ્ટાંત, કઈમ રાગ, ગાડાની મળીના રાગ વગેરેનો હકીકત સમજાવીને ફરમાવ્યું કે નારકીનાં પાપકર્મી ચીકણાં હાય છે. અહીં લુહારની એરણના દાખલા સમજાવ્યા છે, સાધુનાં કર્યાં પાચાં-નરમ હાય છે. આ હકીકત સૂકા પૂળા અને અગ્નિનું, તથા પાણીનું ટીપુ અને ઊની ધગધગતી લેાઢાની કઢાઇનું દૃષ્ટાંત ઈને સ્પષ્ટ સમજાવી છે. પછી મનકરણ, વચનકરણ, કાયકરણ ને કકરણ રૂપ ચાર કરણામાંથી દરેક દંડકના જીવને કેટલાં કરણા હેાય? તે ખીના તમામ દંડકામાં વિચારીને કરણ અને અશાતાવેદના, કરણ અને શાતાવેદનાના વિચાર ૨૪ ૬ડકામાં ઘટાવીને વેદનાની ને નિજ રાની ચભંગી જણાવી છે. પછી કહ્યું કે ૧. મહાવેદનાવાળા અને મહાનિર્જરાવાળા જીવ પ્રતિમાધારક મુનિ જાણવા. ર, છઠ્ઠી સાતમી નરકના જીવાને મહાવેદના છે, ને નિરા થાડી છે. ૩ શલેશી અવસ્થામાં રહેલા કેવલી જીવને વેદના ઘેાડી, પણ કનિર્જરા ઘણી થાય છે. ૪. અનુત્તર વિમાનના દેવાને વેદના થાડી હોય ને કર્માંનજરા પણ શાડી થાય છે. અંતે આના સાર જણાવનારી સગ્રહગાથા કહી છે.
ભગવતીજીના છઠ્ઠા શતકના બીજા ઉદ્દેશાના ટ્રંક પિરચય
અહીં આહારનું સ્વરૂપ, અને તેના તમામ ફ્રેંડકામાં વિચાર જણાવતાં વિસ્તાર માટે શ્રીપ્રજ્ઞાપનાસૂત્રના આહારપદની ભલામણ કરી અંતે પ્રભુના વિહાર જણાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org