________________
પર
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
કારણ છે, એટલે તેમાં ઉદ્દગમ ઢોષોમાં દાયક ગૃહસ્થાદિ જેમ નિમિત્ત કારણ કહ્યાં છે, તેવું અહીં ન સમજવુ. સાધુ-સાધ્વીઓને ભિક્ષા (ભાતપાણી)ની ઉત્પાદના (પ્રાપ્તિ, મેળવવું) કરવાના સમયે પેાતાના વિચાર અને વચનાદિ કારણેામાંનાં કોઈ પણ કારણથી (૧) ધાત્રી દોષ, (૨) દૂતી ઢાષ, (૩) નિમિત્ત ઢાષ, (૪) આજીવ દાય, (૫) વનીપક ઢાષ, (૬) ચિકિત્સા દેષ (૭ થી ૧૦) કાપિંડ દોષ, માનપિંડ દોષ, માયાપિંડ રાષ, લાભપિંડ ઢાષ, પૂર્વસંસ્તવ ટાષ, (૧૨) પદ્માસ્તવ ઢાષ, (૧૩) વિદ્યા ઢાષ વગેરે ૧૬ ઢાષ લાગે, તે ઉત્પાદના ઢાષ કહેવાય. અહીં આ બધા ઢાષોનું વર્ણન ક્રમસર વિસ્તારથી જણાવતાં ધાત્રી ઢાષના વર્ણનમાં પાંચ ધાત્ર માતાઓનાં નામ, તેની વ્યુત્પત્તિ, અને દરેકનુ કાર્ય વગેરે હકીકતા દત્તનું દૃષ્ટાંત દઈને સ્પષ્ટ સમજાવી છે. અહીં” પાંચ ધાવ માતાએ આ રીતે કહી છે. (૧) ક્ષીરધાત્રી-જે ખાલકને દૂધ પીવરાવે તે, (૨) મજ્જનધાત્રી-જે બાળકને હુવરાવે તે, (૩) મંડનધાત્રી-જે બાળકને ઘરેણાં પહેરાવી શણગારે તે, (૪) ક્રીડનધાત્રી-જે બાળકને રમાડે (ક્રીડા કરાવે) તે, (૫) અંકધાત્રી-જે બાળકને ખેાળામાં સૂવાડે તે, આવું ધાવમાતાની જેવુ વતન ઢેખાડીને ભિક્ષા લેતાં મુનિને ધાત્રી ઢાષ લાગે છે. જે મુનિ દૂતીના જેવુ. વન કરી ભિક્ષા મેળવે તેને દૂતી દાષ લાગે છે, અહી દૂતીના ભેદ્દ સ્વરૂપાદિ જણાવતાં ધનદત્તનુ દૃષ્ટાંત કહ્યું છે. તથા જે મુનિ ગૃહસ્થની આગળ નિમિત્તની મીના કહીને ભિક્ષા મેળવે તેને નિમિત્ત ઢાષ લાગે છે, અહીં લાભનુ નિમિત્ત, અલાભનું નિમિત્ત વગેરે ૬ પ્રકારતા નિમિત્તોનુ સ્વરૂપ ‘ ભાગિની ’નું દૃષ્ટાંત દઈ ને સમજાવ્યુ` છે, તેમજ જે મુનિ ગૃહસ્થની આગળ પાતાના જાતિ-કુલ-ગણ-કમ-શિલ્પમાંના કોઇને વખાણીને ભિક્ષા મેળવે તેને આજીવ ઢાષ લાગે છે વનીપક ઢાષના વનમાં વનીપકના બે સ્વરૂપાદિ જણાવ્યા છે. તથા ચિકિત્સા ઢાષના વનમાં ચિકિત્સાના ત્રણ ભેદ, સ્વરૂપાદિ જણાવતાં કહ્યું છે કે મુનિએ ગૃહસ્થની આગળ વૈદ્યના જેવુ. વર્તન કરીને ભિક્ષા લેવાય નહી' કારણકે તેમ કરતાં ચિકિત્સા ઢાષ લાગે છે. તથા ક્રોધ-માન-માયાલાભને સેવીને ગૃહસ્થ પાસેથી ભિક્ષા ન લેવાય, કારણકે તેમ કરતાં અનુક્રમે કાપડ ઢાષાદિ ચાર દોષો લાગે છે. આ મીનાને ધેખર, સેવ, વગેરેને વહેારનાર મુનિઆનાં દૃષ્ટાંતા આપીને સ્પષ્ટ સમજાવી છે. તેમજ મુનિએ ગૃહસ્થની આગળ પાતાના પહેલાંના ( દીક્ષા લીધા પહેલાંના ) કે પછીના વખાણ સંભળાવીને ગેાચરી લેવી નહિ. કારણ તેમ કરતાં સસ્તવ ઢાષ લાગે છે. અહીં સસ્તવના એ ભેદ, સ્વરૂપાદિનું વર્ણન સ્પષ્ટ કર્યુ છે, અને મુનિએ વિદ્યા-મંત્ર-ચૂણ-લેપાદિના પ્રયોગ દેખાડીને પણ ગાચરી લેવી નહીં, કારણકે તેમ કરતાં ક્રમસર વિદ્યાઢાષ વગેરે લાગે છે. આ દાષાની તમામ મીના અહીં` વિસ્તારથી સમજાવી છે.
૪. એષણાના ૧૦ ઢાયોના વનમાં વાનરયૂથનું દૃષ્ટાંત આપીને દ્રશૈષણાનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org