________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ટૂંક પરિચય )
૫૯૭
આ દૃષ્ટાંત મનુષ્ય જીવનમાં ઘટાવતાં હિતશિક્ષા આપી છે કે જુવાની કાયમ રહેતી નથી, તે તે જરૂર જવાની છે. તે વખતે તેા ધર્મારાધન કરીને પરભવતું ભાતું ધવુ જોઇએ. પાછલા ભવની પુણ્યની મૂડી અહીં જેમ જેમ ભેગવાય, તેમ તેમ ખાલી થતી જાય છે, તેા હુવે પરભવને સુધારવા માટે બાલ્યવયમાં કે જુવાનીમાં ધર્માને ન સાધે, તે ઘડપણમાં લગાર પણ ધની સાધના થઇ શકશે જ નહીં, જેને આજીમાજુના સારા સંજોગા હોય, પુત્રાદિ પરિવાર વિનયવંત હાય, તે જીવ ઘડપણમાં શાંતિને અનુભવે છે. પણ સ્વાથી દુનિયામાં તેવા જીવા વિરલા જ હોય છે, માટે ઘડપણના વિશ્વાસ રાખવે નહીં. નજરેશનજર દેખીએ છીએ કે ઘણા જીવા જન્મ્યા પહેલાં જ માતાના ગર્ભમાં, બાલ્યવયમાં કે ભરજુવાનીમાં મરણ પામે છે, તેથી ની કેમ માની શકાય કે આપણે ઘડપણને પામીશું જ ‰ આ પાંદડાંનું દૃષ્ટાંત બનેલું નથી પણ કલ્પિત છે. ભવ્ય વાને એધ પમાડવા માટે કલ્પિત ઉદાહરણ પણ કહેવાય છે. આ બીના સ્પષ્ટ સમજાવીને કહ્યુ છે કે દેવાના લાંબા આયુષ્યની અપેક્ષાએ સેાપક્રમી માનવેાનું આયુષ્ય બહુજ થાડું છે, તે પણ ઘાસની ટોચ ઉપર રહેલા પાણીના ટીપાંની જેવું ક્ષણ વારમાં નાશ પામે તેવું હેાય છે. કયા જીવને કયા સમયે કચી રીતે કયા ક્ષેત્રમાં આયુષ્ય પૂરું થશે તેની છદ્મસ્થ જીવાને ખબર પડતી નથી. માટે મનુષ્યભવનું આયુષ્ય થાડા કાલનુ છે, તે ઘણાં વિન્નોવાળુ છે, તથા મનુષ્યભવ ફરી મળવા બહુ જ દુ`ભ છે, તેમજ હસતાં હસતાં કર્માનાં ફ્લા રાતાં રાતાં ભાગવીએ, તેા પણ ભાગવાંજ પડે છે, એમ સમજીને હે જીવ! સયમની આરાધના કરીને નવાં કર્માને બાંધીશ નહીં. જૂનાં કર્મોને તપથી ખપાવીશ, તે તું જરૂર સિદ્ધિપદને પામીશ. આ ભીના સ્પષ્ટ કહીને અનુક્રમે પૃથ્વીકાય વગેરે ૧૦ વાની કાચ સ્થિતિની મીના, અને મહુ પ્રમાદને સેવનાર જીવેશની સંસારમાં ભટકવાની મીના, તથા (૧) આ પણું, (૨) પાંચ ઇંદ્રિયાનું અતિતણું, (૩) ઉત્તમ ધર્મોનું સાંભળવું, (૪) ધર્માંની શ્રદ્ધા, (૫) ધર્મની આરાધના. આ પાંચ પદાર્થોની ક્રમસર દુર્લભતા, ( મહા મુશ્કેલીએ મળવાપણું) તેમજ દરેક ક્ષણે કાન, આંખ વગેરે ઇંદ્રિયાના મલનું આછા થવાપણું વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. પછી હતશિક્ષાએ ફરમાવી છે કે ગુમડાં વગેરે ગાની પીડાથી શરીર ક્ષીણ થાય છે. સ્નેહરહિત મુનિએ શરદ ઋતુના કુમુદ (ચંવિકાસી કેમલ) ની માફક હુંમેશાં પ્રસન્ન ચિત્તવાળા હોય છે. તે વમેલા કામ ભેાગનાં સાધનાને મનથી પણ ચાહતા નથી, તેમજ હાલ અહીં શ્રીતીથ કર દેવા પ્રત્યક્ષ દેખાતા નથી તે પણ તેઓ છે, થયા છે ને થશે એમ જરૂર શ્રદ્ધા રાખવી જોઈએ. હે ગૌતમ ! તું હવે સસાર સમુદ્રના સામા કાંઠે લગભગ પહેાંચવા આવ્યા છું માટે તું પ્રમાદને સેશ નહીં. આ રીતે પ્રભુની હિતશિક્ષા પ્રમાણે ચાલીને શ્રી ગૌતમસ્વામીજી રાગાદિને દૂર કરી કેવલી થઈ માક્ષે ગયા. આ મીનાને અહીં વિસ્તારથી સમજાવી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org