Book Title: Pravachana Kiranavali Pistalisa agam Rahasya
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 713
________________ ૪ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત પ્રાયશ્ચિત્ત વગેરે મીનાએ કહી છે, અને શ્રીવ્યવહારસૂત્રમાં તે પ્રાયશ્ચિત્તાદિને કરવાના, ને કરાવવાના વિધિ ને પાંચ પ્રકારના વ્યવહાર વગેરે હકીકતા વિસ્તારથી સમજાવી છે. આ રીતે આ બંને સૂત્રેાના નિકટ (બહુ જ નજીક) સધ જાણીને શ્રીજિનપ્રભસૂરિ પ્રાકૃત શ્રીસિદ્ધાંતસ્તવમાં હું ઐશ્વ સૂત્રેાને ગણાવતાં મૃત્યુકલ્પ અને વ્યવહારને એક સૂત્ર તરીકે જણાવીને, જિતકલ્પ સૂત્રને ઉમેરે છે. ૨૨૭-૨૨૮. નિશીથસૂત્રમાં વીશ ઉદ્દેશા છે, ને પ્રાયશ્ચિત્તાદિનું વર્ણન કર્યુ છે. શ્રી ભદ્રમાહુસ્વામીએ આ સૂત્રની રચના કરી એમ શ્રીપ ચકપભાષ્યાદિમાં કહ્યું છે. ૨૯. શ્રીમહાનિશીથ સૂત્રમાં ૮ અધ્યયના છે. તેમાં છેલ્લાં બે અધ્યયના ચૂલિકાના નામથી ઓળખાય છે. તેમાં અપરાધરૂપી શલ્યને દૂર કર્યા વગેરેની અને ઉપધાનથી ભીના કહી છે. દ્રવ્યસ્તવ ને ભાવસ્તવની મીના તથા કુશીલના સંગથી તે તેને (સંગને) તજવાથી થતા નુકશાન અને લાભ અનુક્રમે જણાવ્યા છે. તેમ જ ગવાસી મુનિઓના આચાર અને પ્રાયશ્ચિત્તાદિની બીના, યાગ્ય પ્રસંગે રજ્જા સાધ્વી વગેરેનાં દૃષ્ટાંતા, તેમજ વિસ્તારથી સુસઢ ચરિત્ર વગેરે શ્રીના કહી છે. શ્રીશાશ્રુતસ્કંધમાં દશ વિભાગા છે, તેમાં ૮મા અને ૧૦મા વિભાગ સિવાયના આઢ વિભાગા ‘લા' નામે ઓળખાય છે, અને ૮મા અને ૧૦મા વિભાગ અધ્યયન નામે પણ ઓળખાય છે. અહીં અસમાધિના કારણેા અને શમલ ઢાષ વગેરેની મીના કહી છે. ૨૩૦-૨૩૧. શ્રી મૃહુકલ્પસૂત્રમાં ૬ ઉદ્દેશા છે, તેમાં કલ્પ (આચાર)ના ૬ ભેદ્યાનું વર્ણન કર્યુ છે, અને સાધુ-સાધ્વીઓને શું ખપે ? ને શું ન ખપે ? તે શ્રીના તથા કયા અપરાધનું કર્યુ. પ્રાયશ્ચિત્ત આવે? વગેરે હકીકતા પણ સમજાવી છે. ર૩ર. શ્રીવ્યવહારસૂત્રમાં ૧૦ ઉદ્દેશા છે, તેમાં સાધુ-સાધ્વીઓના વિવિધ પ્રકારના વ્યવહાર ( આચાર)નું વર્ણન કર્યું છે. તથા વ્યવહારના આગમવ્યવહાર વગેરે પાંચ ભેદેશનુ સ્વરૂપ, સૂત્રેાને ભણાવવાના કારણભૂત દીક્ષાપર્યાયનું પ્રમાણ વગેરે પદાર્થનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે. શ્રીપ’ચકલ્પસૂત્રના વિચ્છેદ થયા, તેથી તેના સ્થાને ગાવાયેલા શ્રીજિતકલ્પસૂત્રમાં ક્રમસર મૂલગુણાદિનાં પ્રાયશ્ચિત્તોનું અને તેના દેશ ભેદાનું સ્વરૂપ, તથા આગમવ્યવહારાદિ પાંચ વ્યવહારનું સ્વરૂપ, તેમ જ પ્રતિસેવનાના ભેદ, સ્વરૂપ, લક્ષણ્ણા વગેરે પદાર્થોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યુ છે. આ રીતે ૬ છેદ સૂત્રાનું સ્વરૂપ ટૂંકામાં જણાવતાં ૪૫ આગમાનું સંક્ષિપ્ત વર્ણન પણ પૂર્ણ થાય છે. ૨૩૩-૨૩૪. હવે પ્રચકાર પેાતાને પરિચય કરાવવાપૂર્ણાંક ગ્રંથના રચના કાલની ખીના જણાવે છે-(૧) મહાવીર પ્રભુ, (૨) સુધર્માસ્વામી, (૩) જંબૂસ્વામી, (૪) પ્રભવસ્વામી. (૫) રાજ્યભવસૂરિ, (૬) યોાભદ્રસૂરિ, આ ક્રમે કરીને અનુક્રમે શ્રીવિજયહીરસૂરિ થયા. તે પછી કાલક્રમે અનુક્રમે (૧) વિજયસેનસૂરિ, (૨) વિજયદેવસૂર, (૩) વિજયસિ’હરિ, (૪) પન્યાસ સત્યવિજયગણી, (૫) ૫૦ કપૂરવિજયગણી, (૬) ૫૦ ક્ષમાવિજયગણી (૭) ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750