________________
૬૬ર
શ્રીવિજયપધરીકૃત ते मज्ज गुरू विजयो-दयसूरी होंतु लद्धसिद्धिसुहा ।। साहिज्जगरा वन्ने, भवे भवे लद्धजिणधम्मा ।। २४३ ॥ धण्णोऽहं कयपुण्णो, जयंतु सबिटदेवसुयदेवी ॥
जिणसासण तिहुयणे, विजयउ सव्वे हवंतु सही ।। २४४ ।। શબ્દાર્થ:–હવે શ્રીજૈન પ્રવચન કિરણાવલીના અઠ્ઠાવીશમાં પ્રકાશમાં ૬ છેદ સૂત્રોના સંક્ષિપ્ત પરિચયને કહીશ. ૬ દસૂત્રો છે, તેનાં નામ આ પ્રમાણે જાણવા-(૧) શ્રીનિશીથસૂત્ર, (૨) શ્રીમહાનિશીથસૂત્ર, (૩) દશાશ્રુતસ્કંધ, (૪) શ્રીબહુકલ્પસૂત્ર, (૫) શ્રીપંચકલ્પસૂત્ર, (૬) શ્રીવ્યવહારસૂત્ર. આ ૬ દસૂત્રોમાં જ્યાં સુધી ““૫ ચક૯પસૂત્ર' હયાત હતું, ત્યાં સુધી તે છેદસૂત્રોમાં ગણાતું હતું, પણ તેને વિછેદ થયા પછી તેને સ્થાને શ્રીજીતકલ્પસૂત્રની ગણના કરીને છેદોની ૬ સંખ્યા કહી છે. તથા પંચકલ્પના સ્થાને છતકલપને ગણવાનું બીજુ કારણ અન્યત્ર આ રીતે જણાવ્યું છે કેટલાએક ગીતાર્થોનું એમ માનવું છે કે પંચક૯પ એ બૃહકક૫ ભાષ્યનો ભાગ છે. છતાં જેમ આવશ્યક સૂત્રથી અલગ એઘિનિયુક્તિને, દશવૈકાલિક સૂત્રથી અલગ પિડનિયુક્તિને ગણું છે, તેમ “પંચ ક૫ને અલગ ગયું હોય એમ સંભવ છે. આ બાબતમાં શ્રીવિચારસાર પ્રકરણની ઉપરની ગાથાને અને શ્રીજિનપ્રભસૂરિકૃત શ્રીસિદ્ધાંતાગમ સ્તવના ૩૬મા શ્લોકને જોતાં જણાય છે કે અમુક કાલ (તેની હયાતિ) સુધી આ શ્રીપંચકહપસૂત્રની ગણના છેદસૂત્રોમાં થતી હતી. ને તેમાં પાંચ પ્રકારે કલ્પનું વર્ણન કર્યું હતું, તેથી તે યથાર્થ પંચકલ્પ નામે ઓળખાતું હતું, એટલે જેમાં કલ્પના ૬, ૭, ૧૦, ૨૦, ને ૪ર ભેદોનું વર્ણન વિસ્તારથી કર્યું હતું, તે “પંચકલ્પ કહેવાય, એમ આની વ્યાખ્યા સંભવે છે. આ પંચકલ્પનાં વિચ્છેદ થયા બાદ તેના સ્થાને જિતકલ્પસૂત્રને ગણવાનું કારણ એ પણ સંભવે છે કે અહીં (શ્રી જિતકપમાં) દશ પ્રકારના પ્રાયશ્ચિત્ત વગેરેનું વર્ણન કર્યું છે.
હવે દસૂત્રનો શબ્દાર્થ જણાવું છું–જેમ આ દારિક શરીરને કેઈ ભાગ રેગાદિ કારણથી સડી ગયો હોય, તે બાકીના શરીરને બચાવવાની ખાતર દાકતરી પદ્ધતિથી સડી ગયેલા ભાગને કાપીને દૂર કરાય છે. તેમ નિમલ ચારિત્ર રૂપી શરીરના દૂષિત ભાગનો છેદ કરીને બાકીના ચારિત્રરૂપી શરીરને સાચવવાના વિવિધ પ્રકારના (જુદી જુદી જાતના ).ઉપાયે જે સૂત્રોમાં કહ્યા હોય, તે છેદસૂત્રો કહેવાય. એના રચનારા શ્રીગણધરાદિ વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષો હોવાથી “દસૂત્રોમાં કેદ શબ્દની સાથે સૂત્ર શબ્દની યોજના કરી છે. કયાં કયાં શાસ્ત્રોને સૂત્ર તરીકે માનવાં? આ પ્રશ્નોના જવાબ દેવામાં શ્રીદ્રોણાચાર્ય કૃત શ્રીઓઘનિર્યક્તિની ટીકા વગેરે ઘણા ગ્રંથમાં સ્પષ્ટ જણાવ્યું છે કે–અર્થથી જેના પ્રણેતા (કહેનાર) શ્રીતીર્થકર હેય ને સૂત્રથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org