________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી નંદીસૂત્રના સંક્ષિપ્ત પરિચય )
૩૯
૪. મન:પર્યવજ્ઞાન—જેનાથી મનના ભાવ જાણી શકાય તે મન: વજ્ઞાન કહેવાય. આમાં મન: અને પવ આ બે શબ્દના અથ ખાસ સમજવા જોઈ એ. મનના એ ભેદ છે. (૧) દ્રવ્યમન (૨) ભાવમન, તેમાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવા કાયયેાગની મદદથી વિચાર કરવામાં ઉપયાગી એવા મનાવાનાં દ્રવ્યેા (એક જાતના સૂક્ષ્મ સ્કંધા) ને ગ્રહણ કરે. ત્યાર બાદ વિચાર (કરવા) લાયક પદાર્થના વિચાર કરવામાં જોડાએલા મનાયાગની મદદથી તે ગ્રહણ કરેલાં દ્રબ્યાને મનરૂપે પરિણામ પમાડે, પછી તેના આધારે વિચારશ્રેણી પ્રવર્તે', અહી' સમજવાનું એ કે વિચાર કરવામાં મદદગાર પુદ્ગલા દ્રવ્યમન કહેવાય. અને તેવા વિચારને અનુસરતા જે પરિણામ તે ભાવમન અથવા પવ કહેવાય. આવા મનના પ વાનુ જ્ઞાન જેથી થાય, તે મન:પર્યવ જ્ઞાન કહેવાય. જીવ જેવા વિચાર કરે, તેવા આકાર તે પુદૂગલા (દ્રવ્યમન)માં પડે છે. મન:પર્ય જ્ઞાની મનના પામને સાક્ષાતભાવે જાવે જાણે, અને આ ભવ્ય જીવે આવે! ( અમુક) વિચાર કર્યાં’” આ વાત અનુમાનથી જાણે. મનેાવણાના પુદ્ગલામાં જે આકાર પડયો હોય, તે ઉપરથી એમ વિચારે કે આ (ઘટાનિા) આકાર ઉપરથી સાબિત થાય છે કે આણે આ જ પદાર્થ ચિંતન્યેા. આ માબતમાં દૃષ્ટાંત એ છે કે ગ્રંથને વાંચનાર માણસ તેના લેખ ઉપરથી ગ્રંથકારના આશય સમજી જાય, તેમ અહીં પણ સમજવું, એટલે મનેાવણા સિવાયના ઘટાદિ પદાર્થોને આ ચાથા જ્ઞાનથી ન જાણે, પણ અનુમાનથી જાણે, આ આખતમાં જુઓ સાક્ષિપાઠ-ઞળફ વફ્રેડનુમાળાગો (વાઘાનનુમાનાત નાનાતિ)
૫. કેવળજ્ઞાન—બધા જ્ઞાનામાં આ જ્ઞાન શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે આનાથી દ્રવ્યાદિની બધી બીના જાણી શકાય છે.
પ્રશ્ન:—અહી' કેવલ શબ્દના અથ શા ?
(6
ઉત્તર:—કેવલ શબ્દના ૬ અર્થા થાય છે, તેમાં પહેલા અથ કૈવલ એટલે એક ” એમ કરવા. કારણ કે યારે તેમા ગુઠાણું કેવલજ્ઞાન પ્રકટ થાય, ત્યારે બાકીના ચાર જ્ઞાના હેાતા નથી. એમ આવશ્યક નિયુક્તિના નર્કેમ્નિ = છાકમસ્થિ નાળે' આ વચનથી કહી શકાય છે.
પ્રશ્ન:—પાતપાતાના આવર્ણના ક્ષયાપશ્ચમે મતિજ્ઞાન વગેરે ચારે પ્રગટે છે. તુવે ક્ષાપશમ કરતાં ચઢિયાતા ક્ષય થાય, ત્યારે તા તેમની નિલ સ્વરૂપે હૈયાતિ હાવી જ જોઈએ, જેમ ક્ષયાપશમભાવનું ચારિત્ર જ્યારે ચારિત્રમાહના ક્ષય થાય ત્યારે નાશ ન પામે પણ પહેલાં કરતાં વધારે નિ`લ બને, તેમ અહીં કેવલજ્ઞાન થાય, ત્યારે તે ચારે જ્ઞાન કેમ ન હેાય? કહ્યું છે કે—
Jain Education International
आवरण देसविगमे - जाई विज्जंति महसुय। ईणि || श्रावरण सव्यविगमे कह ताइं न हुति जीवस्स ||१||
For Private & Personal Use Only
www.jainelibrary.org