________________
૫૬
શ્રીવિજયપદ્મસૂરીશ્ર્વકૃત
વિશેષ બીના વગેરે શ્રી વિશેષાવશ્યક સૂત્રથી જાણવી,
આ રીતે નામાદિ નિોપાનું વર્ણન પદાર્થાના યથા સ્વરૂપને જણાવનાર હાવાથી દૃષ્ટાંત તરીકે આવશ્યકાદિ ત્રણ શબ્દોના નિક્ષેપા જણાવીને અનુયોગના ૪ ભેદ્યામાંના પહેલા ઉપક્રમ નામના ભેદનું સ્વરૂપ સમજાવ્યુ` છે. તેમાં ઉપક્રમમાં મુખ્ય એ ભેદ, (૧) લૌકિકાપક્રમ, (૨) શાસ્રીય ઉપક્રમ કહ્યા છે. પછી લૌકિક ઉપક્રમના ભેદમાંના તદ્રવ્યતિરિક્ત દ્રબ્યાપક્રમના વર્ણનમાં સચિત્તાદિ ત્રણ ભેદ્યા અને તે દરેક ભેદમાં પરિક્રમ અને નાશની અપેક્ષાએ થતા પ્રતિભેદ્યાદ્ધિનું વર્ણન વિસ્તારથી કર્યુ` છે, પછી ક્રમસર ક્ષેત્રોપક્રમ, કાલાપક્રમ, ભાવેાપક્રમાદિનું પણ સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યુ` છે. આ રીતે લૌકિકાપક્રમની મીના પૂર્ણ કરીને શાસ્ત્રીયેાપક્રમના આનુપૂર્વી વગેરે ૬ ભેદાનુ સ્વરૂપ સમજાવતાં પહેલાં આનુપૂર્વી નું સ્વરૂપ, નય, ભંગ વગેરેના વિચારો ગાઢવીને વિસ્તારથી કહ્યું છે. તેમાં પૂર્વાનુપૂર્વી આદિનું વર્ણન કરતાં ધર્માસ્તિકાયાદિ ૬ દ્રવ્યો અનુમાનાદિ પ્રમાણે થી સાબિત કર્યાં છે. ઉત્કીત્તનાનુપૂર્વીના વર્ણનમાં વમાન ચાવીશ તીર્થંકરાની જે ક્રમસર્ સ્તવના કરવી તે ઉત્કીત્તનાનુપૂર્વી કહી છે. તથા સામાચારી આનુપૂર્વી ના વનમાં (૧) ઇચ્છા (ર) મિથ્થાકાર વગેરે દરશ પ્રકારની સામાચારીનુ' સ્વરૂપ કહ્યું છે. તેમજ ભાવાનુપૂર્વી ના વનમાં ઔયિકભાવ વગેરે ૬ ભાવાની મીના કહી છે. આ રીતે આનુપૂર્વી નું વ`ન કરીને ૧૦ નામના અધિકાર શરૂ કર્યાં છે, તેમાં દ્વિનામનુ સ્વરૂપ જણાવતાં એકાક્ષરવાળા નામ અને અનેકાક્ષરવાળા નામ તથા જીવાવના નામ તેમજ સામાન્ય નામનુ' ને વિશેષ નામનું વર્ણન દૈવાદિના ભેઢા જણાવવાપૂર્વક વિસ્તારથી કર્યુ છે. (૩) ત્રણ નામનાં વર્ણનમાં કહ્યું છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાય, અથવા પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુ સકલિંગ આ રીતે ત્રણ નામનુ' સ્વરૂપ જાણવું, ચતુર્માંમ ( ચાર નામ )માં આગમ, પત્તિ ) ૧. લેાપ (તેઽત્ર), (૩) પ્રકૃતિ, (અન્ની હતૌ ) (૪) વિકાર, ( રૂધિર-દૂષીત) દૃષ્ટાંત સાથે કહ્યા છે, (૫) પાંચ નામમાં ( વગેરે દૃષ્ટાંતા સાથે નામિક વગેરે પાંચ પદાર્થો કહ્યા છે. (૬) ૐ નામમાં ઔયિકાતિ હું ભાવેાની મીના કહી છે, (૭) સાત નામના વનમાં સાત સ્વરોની મીના અને (૮) આઠ નામના વનમાં આઠ વિભક્તિની ભીના તથા (૯) નવ નામના વનમાં નવ રસેશનું સ્વરૂપ દૃષ્ટાંતા સાથે કહીને (૧૦) દરા નામના વનમાં ગૌણ નામ વગેરે ૧૦ નામની હકીકત અને પ્રસંગાનુપ્રસંગે મીજી પણ ઘણી હકીકતા સ્પષ્ટ સમજાવી છે. અહીં' નામેાપક્રમની બીના પૂર્ણ કરીને પ્રમાણ ઉપક્રમનું વર્ણન શરૂ કર્યુ છે. તેમાં તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી મુખ્ય ચાર ભે। કહીને દ્રવ્યપ્રમાણના વર્ણનમાં માન-ઉન્માનાદિનું સ્વરૂપ. ક્ષેત્રપ્રમાણના વર્ણનમાં ત્રણ પ્રકારના અંગુલ અને ૨૪ ડકામાં અવગાહનાદિનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. તથા કાલપ્રમાણના વર્ણનમાં સમયાદિથી માંડીને પુદ્ગલપરાવર્તી સુધીના કાલના ભેદાનુ અને ઉદ્ધારાદિત્રણ ભે?
પિર
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International