________________
શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત
૫૮૪
આર્ભેલા યજ્ઞમાં જયધેાષ સુનિ ભિક્ષા લેવા ગયા, ત્યારે તેણે મુનિને ભિક્ષા વહેારાવી નહીં, તે અવસરે અને વચ્ચે થયેલા સંવાદમાં મુનિએ ખરા સાધુ, બ્રાહ્મણ મુનિ, તાપસ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરેના પ્ણ લક્ષણા સ્પષ્ટ સમજાવ્યાં છે, તેમાં કહ્યું છે કે માત્ર જન્મ લેવાથી જતિ ગણાતી નથી ને માત્ર ગળામાં જનાઈ પહેરી લેવાથી બ્રાહ્મણ થવાતું નથી, તથા માત્ર છાલના વસ્ત્ર પહેરવાથી ખરું તાપસપણું કહેવાતું નથી. આ બધી મીના અહીં વિસ્તારથી સમાવી છે. ૨૦૦-૨૦૧ (૨૬) છવ્વીશમા સામાચારી નામના અધ્યયનમાં દેશ પ્રકારની ચક્રવાલ ( હુમેશાં કરવા લાયક ) સામાચારીનુ વર્ણન કર્યું છે તેથી ‘ સામાચારી” નામે આ અધ્યયન આળખાય છે. સામાચારીના ઇચ્છા, મિચ્છા, તહુત્તિ, છંદ્રના, નિમંત્રણા, આવસહી, નિસીહી, વગેરે દશ બેટ્ટાનું સ્વરૂપ વિસ્તારથી જણાવતાં સાધુના દિવસનાં તે રાત્રિનાં કબ્યા, સમયને ઓળખીને કાર્ય કરવાની સૂચના, સાવધાનતા, વખત જાણવાની રીતિ વગેરે હકીકતા વિસ્તારથી સમજાવી છે. (૨૭) સત્યાવીશમા ખલ`કીય નામના અધ્યયનમાં ખલુ ક એટલે ગળિયા બળદનું દૃષ્ટાંત કહીને શિખ્યાને સંયમની સાધનામાં સાવધાન થવાની હિતશિક્ષા દેવાના અવસરે ગગ મુનિની એાધદાયક કથા કહી છે તેથી આ અધ્યયન ખલુંકીય’ નામે ઓળખાય છે. અહીં ગળિયા બળદના જેવા શિષ્યાના ઢાષા, સ્વચ્છંદતાના કડવાં લા, ગ મુનિએ કરેલી સત્ય માની આરાધના વગેરેનું વર્ણન વિસ્તારી કર્યુ છે. ૨૦૨. (૨૮) અઠયાવીશમા મેાક્ષગતિ (માક્ષમાગતિ, માક્ષમાગ ) નામના અધ્યયનમાં મેાક્ષના કારણભૂત જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યુ છે. શ્રી ઉમાસ્વામી વાચકે આમાં કહેલા તત્ત્વાને લક્ષ્યમાં રાખીને શ્રી તત્ત્વાર્થસૂત્રની રચના કરી છે. આ બીનાને જાણવાથી આત્મધર્માંના ક્રમસર વિકાસ જરૂર કરી શકાય છે. (૨૯) આગણત્રીસમા ‘સમ્યક્ત્વ પરાક્રમ” (અપ્રમાદ) નામના અધ્યયનમાં સંવેગ, નિવે, શ્રી જિનધની શ્રદ્ધા વગેરે ૭૩ ગુણા (દ્વારા ) નું વર્ણન ક" છે. આત્મતત્ત્વને જાણવાની ઇચ્છારૂપ પ્રથમ પગથિયાથી માંડીને આત્માના સંપૂર્ણ વિકાસરૂપ છેલ્લા પગથિયાને પામવા સુધીના તમામ ક્રમનુ` સ્પષ્ટ વન વગેરે તાત્ત્વિક મીનાનેા જે વિસ્તાર, તે જ આ અધ્યયનના સાર છે એમ સમજવુ, આત્મા સમ્યકૂવ ગુણને પામ્યા માદ પરાક્રમ ફાવીને અનુક્રમે સિદ્ધિપદને કઈ રીતે પામે છે ? આ પ્રશ્નને સ્પષ્ટ ખુલાસા અહી કર્યાં છે, તેથી આ અધ્યયન ‘ સમ્યકૃત્વ-પરાક્રમ ' નામે ઓળખાય છે, અને માક્ષના સુખ પ્રમાદને તજવાથી જ મળે છે. આ મુદ્દાથી બીજા ગ્રંથામાં આનું નામ અપ્રમાદ અધ્યયન કહ્યું છે. (૩) ત્રીશમા તામા નામના અધ્યયનમાં બાર પ્રકારના તપના ભેદ પ્રભેદ સ્વરૂપ વગેરેનું વર્ણન કર્યુ છે, તેથી આ અધ્યયન તપામા ” નામે એળખાય છે. (૧) આઠ કર્મી રૂપી લાકડાંને માળનાર અગ્નિનું સ્વરૂપ, (૨) તપનું ત્રણ દૃષ્ટિએ (વૈદિક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ ) વર્ણન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org