________________
૫૦
શ્રીવિજયપદ્મસૂરીધરકૃત
દુર્ગતિનું કારણ છે. સતાષ એ પરમ સુખનું ને પરમ શાંતિનું અપૂર્વ સાધન છે. કપિલ મુનિ પૂર્વાવસ્થામાં લેાભી હતા. લાભના થેાલ (અટકાવ) થયા નહિ, તેનાં કડવાં ફૂલા વિચારીને સાષ ગુણને ધારણ કરી પરમ સુખી થયા. પરમ શાંતિના ભાજન અન્યા. એમ સમજીને મુનિવરો સàાષી મનીને મેાક્ષમાગને આરાધી સિદ્ધિપદ્મને પામે. એ જ આ અધ્યયનના ટૂંક સાર છે. અહીં (૧) કપિલ મુનિના પૂર્વભવની મીના, (૨) તેમણે શુભ ભાવનાથી કરેલ સયમની સાધના, (૩) તેમણે સાષ ગુણને પમાડનારી આપેલી દેશના, (૪) દયાધમનું ખરું રહસ્ય, (૫) સાચી વિદ્યાનું વર્ણન (૬) લાભનાં ખરાબ લે! (૭) સ્રી પરિચયના પરિહાર, આ સાત મુદ્દાઓ સ્પષ્ટ કહ્યા છે.
(૮) આઠમા ‘ મિપ્રવ્રજ્યા ’ નામના અધ્યયનમાં નિમ રાજાએ દૃઢ વૈરાગ્ય થતાં લીધેલી દીક્ષાનું વર્ણન વિસ્તારથી કર્યું છે, તેથી આ અધ્યયન ‘ નમિપ્રવ્રજ્યા ? કહેવાય છે. (૧) નિમ રાજ', (૨) કરકંડુ (૩) દ્વિમુખ, (૪) નગૃતિ-આ ચાર પ્રત્યેક બુદ્ધોમાં નિમ રાષિ પણ જણાવ્યા છે. (૧) હાથના કણ નિમિત્તે પ્રકટ થયેલ વૈરાગ્યથી તેમણે દીક્ષા લીધી, (૨) તે વખતે ત્યાં (મિથિલા નગરીમાં) હાહાકાર થયા. (૩) આ પ્રસંગે બ્રાહ્મણ વેષે રહીને ઇંદ્ર મહારાજે તે મિ રાજને જે જે પ્રશ્નો પૂછ્યા, તેના તે રાષિએ આબાદ ઉત્તરો આપ્યા. આ ત્રણ મુદ્દાઓનુ જે વિસ્તારથી વર્ણન એ જ આ અધ્યયનના સાર છે. એમ સમજવુ’, ૧૯૪. (૧૦) ક્રેમપત્રક નામના દશમા અધ્યયનમાં પ્રભુશ્રી મહાવીરે ઝાડના પાકી ગયેલા પાંદડાંની જેવી મનુષ્યના આયુષ્યની ક્ષણભ’ગુરતા સમજાવીને અપ્રમત્ત ભાવે માક્ષમાની આરાધના કરવા માટે શ્રી ગૌતમસ્વામીને ઉદ્દેશીને આત્માને બહુ જ અસરકારક ને વૈરાગ્યજનક ઉપદેશ આપ્યા છે. તેથી આ અધ્યયન · કુમપત્રક ’ એવા યથાર્થ નામે ઓળખાય છે. અહીં ચાગ્ય પ્રસંગે અને અનુપ્રસંગે મનુષ્યજીવનની દુર્લભતા, અશુભ કર્માંના કડવા વિપાકા, જુદા જુદા ભવાના આયુષ્યનું પ્રમાણ વગેરે બીના જણાવીને શ્રી ગૌતમ મહારાજાને થયેલી ઉપદેશની અસર અને તેમના નિર્વાણની મીના વિસ્તારથી સમજાવી છે. ભવ્ય જીવે એ ઝાડના જીણ થયેલ પાંદડાંના જેવું જીવન જાણીને અપ્રમત્ત ભાવે પદ્મ ઉલ્લાસથી મેાક્ષમાર્ગને આરાધી સિદ્ધિપદને મેળવવું, એમાં જ સાચી માનવતાનું રહસ્ય રહ્યું છે, એ જ આ અધ્યયનના સાર છે.
(૧ર) બહુશ્રુતપૂજ્ય (બહુશ્રુતપૂજા) નામના અગિયારમા અધ્યયનમાં બહુશ્રુતપણાંનાં સ્વરૂપ અને કારણેા, તથા અવિનીત શિષ્યાનાં ને વિનીત શિષ્યાનાં સ્થાના જણાવ્યાં છે. એટલે ઉત્તમ જ્ઞાનવત ભવ્ય જીવાતાં ને અજ્ઞાની થવાનાં લક્ષણેા ભાવના તથા જ્ઞાનનાં ફૂલ, તેમજ ઉત્તમ જ્ઞાની જીવાને લાયક ઉપમાઓનું અહી વિસ્તારથી જે વન, તે જ આ અધ્યયનના સાર છે. (૧૨) ભારમા રિકેશીય નામના અધ્યયનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org