________________
પટે
શ્રી જૈન પ્રવચન કર્ણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સક્ષિપ્ત પરિચય ) કત કરે તે જ જીવ ક`ના ફૂલને ભોગવે છે, (૪) હાલ જાગવાના સમય છે, ઊંઘવાના સમય નથી. માનવજીવનના સમયની કીંમત સમજીને અપ્રમત્ત થવુ... જોઇએ. (૫) સ્વચ્છંદી થવું નહીં, કષાયને જીતવા આ પાંચ મુદ્દા વગેરે હકીકતા વિસ્તારથી સમજાવી છે.
(૫) અકામમરણીય નામના પાંચમા અધ્યયનમાં મરણના ભેદ વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યુ છે. (૧) અજ્ઞાની વેાના મરણની બીના, (૨) પાપકર્માને કરનારા વા તેના ઉદયકાલે કેવા પશ્ચાત્તાપ કરે છે તે મીના (૩) શબ્દાદિ કામભાગને સેવનારા વેાની દુર્દશા, (૪) એ પ્રકારના રોગનાં કારણા, (૫) દુરાચારને સેવનારા જ્વાની મરણકાલે દયાજનક પરિસ્થિતિ, (૬) દેશવિરતિના મરણની બીના, (૭) સંયમી જીવાનું પંડિત ભરણ, તેની શુભતિ, દેવતાઈ સુખ વગેરેનું વન (વિસ્તારથી કર્યુ છે. ) એ આ અધ્યયનના ટૂંક સારે છે. ૧૯૩.
(૬) ક્ષુલ્લક નિત્ર થીય નામના છઠ્ઠા અધ્યયનમાં ક્ષુલ્લક સાધુનું ( મુનિનું ) સ્વરૂપ જણાવ્યું છે. અહીં ક્ષુલ્લક સાધુ શબ્દથી એ નામના મુનિની કથા કહી નથી, પણ અજ્ઞાનાદિથી માંધેલા કર્માંના ફલને ભાગવતાં ધન--પુત્ર વગેરેમાંનાં કોઈપણ દુ:ખથી બચાવતા નથી, માટે મમતાના ત્યાગ કરી સર્વ જીવાની ઉપર મૈત્રીભાવ રાખીન મેાક્ષમાગ ની યથાર્થ આરાધના કરવા આજ્ઞા ફરમાવી છે, એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયા કરવાથી મુક્તિના સુખ મળે જ નહીં, પણ જ્ઞાનક્રિયાની સમુદ્રિત સાધનાથી તે મળે છે. આ બીનાનું જે વિસ્તારથી વર્ણન તે જ આ છઠ્ઠી અધ્યયનના સાર સમજવેા,
(૭) સાતમા ઔરભ્ર (એલક) નામના અધ્યયનમાં જણાવેલાં પાંચ દૃષ્ટાંતામાં પહેલું... ઉરભ્ર એટલે ધેટાનું દૃષ્ટાંત કહ્યું છે, તેથી આનું ‘ઔરબ્ર' નામ યથા છે, અન્યત્ર એલક અધ્યયન કહ્યું છે. તેમાં અ`ભેદ નથી, કારણ કે એલક'ના અર્થ પણ ( ધેટા' જ થાય છે. અહી' ધેટાનુ' અને કાકણી, કેરી, વેપાર, તથા સમુદ્રનાં દૃષ્ટાંતા જણાવીને (૧) ભાગમાં આસક્ત થવાની દુર્દશા અને (૨) દુતિમાં જનારા વાનાં લક્ષણા, (૩) લગાર પણ થયેલ ભૂલના ભયંકર પરિણામા, (૪) મનુષ્યના કન્યા, (૫) કામોાગની વિનશ્વરતા-આ પાંચ મુદ્દાઓનું જે વિસ્તારથી વર્ષોંન તે આના સાર છે, એમ સમજવું,
(૮) કાપિલીય નામના આઠમા અધ્યયનમાં શ્રી કપિલમુનિનું ચરિત્ર કહ્યુ છે. તેથી આ અધ્યયન કપિલમુનિની બીનાવળું હાવાથી કાર્પિલીય નામે પ્રસિદ્ધ છે. વ્યાકરણના નિયમ પ્રમાણે ‘ જે કપિલ ( મુનિ ) તું હોય, તે ‘કાર્પિલીય’ કહેવાય. આ રીતે ‘કાપલીય શબ્દની વ્યુત્પત્તિ થાય છે. ‘લાભ ’ શબ્દને અવળા કરીએ એટલે વિપરીતપણે ગાવવાથી બનેલા ‘ભલા ’ શબ્દ જ જણાવે છે કે લાભ અનર્થીનું ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org