________________
૫૭૦
શ્રીવિજયપદ્મસૂરીધરકૃત
ભક્તિ કરવી. (૧૩) પરમ ઉલ્લાસથી પાંચ મહાવ્રતાદિની આરાધના કરનારા સાધુ સાધ્વીઓ ગુરુ મહારાજની ભક્તિ કરતાં જરૂર સિદ્ધિપદને પામે છે, આ તમામ હકીકતા અહીં વિસ્તારથી સમજાવી છે.
શ્રી દશ॰ ના નવમા અધ્મના ચેાથા ઉદ્દેશાના ટૂંક પરિચય
અહીં (૧) વિનયસમાધિ (૨) શ્રુતસમાધિ (૩) તપ:સમાધિ (૪) આચાર સમાધિ. આ ચાર સમાધિ-ભેદ્યાનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે (૧) નમ્રતા ગુણ ધારણ કરીને જે શ્રીઆચાર્યાદિની ભક્તિ કરવી, તે વિનયસમાધિ કહેવાય. (૨) શ્રુતજ્ઞાન ભણવામાં જે એકાગ્રતા રાખવી, અને બીજા મુનિવરાદિને શ્રુતજ્ઞાન ભણવામાં જોડવા, ને પાતે પણ શ્રુતજ્ઞાન ભણવામાં લીન બને તે શ્રુત સમાધિ કહેવાય. (૩) જે નિયાણાંના ત્યાગ કરીને વિધિ વગેરેને જાણીને કેવલ કનિજ રાની ભાવનાથી જ્ઞાનપૂર્વક તપશ્ચર્યાં કરવી તે તપ:સમાધિ કહેવાય. (૪) એ જ પ્રમાણે જ્ઞાનાચાર્ વગેરે પાંચ આચારાની જે આરાધના કરવી, તે આચારસમાધિ કહેવાય, વિનય, શ્રુત, તપ અને આચાર, આ ચારે પદાર્થો સમાધિના અસાધારણ કારણ છે. આ અપેક્ષાએ સમાધિના ૪ ભેઢા પાડ્યા છે, એમ સમજવુ. આ ચાર પ્રકારની સમાધિનું સ્વરૂપ વિસ્તારથી સમજાવીને છેવટે કહ્યું છે કે આ રીતે સમાધિ ગુણને ધારણ કરનારા સાધુ-સાધ્વીએ પાતાને અને પરને યાગ-ક્ષેમ કરવામાં સાધનભૂત થઈને અંતે મદ્ધિક દેવપણાને અથવા સિદ્ધિપદને પામે છે. શ્રી દશવૈકાલિકના નવમાધ્યયનના ટ્રંક પરિચય પૂરો થયા.
શ્રી દશવૈકાલિકના દશમા સભિક્ષુ નામના અધ્યયનના ટ્રંક પરિચય
અહીં શરૂઆતમાં ‘મિક્ષુ’ માંના પહેલા ‘જ્ઞ’ કારના અને ‘ભિક્ષુ ’ શબ્દના નિક્ષેપા જણાવતાં કહ્યું છે કે આ શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યા પ્રમાણે જે સાધુ-સાધ્વીએ સાધુવનને પાલે તે ખરાં સાન્રુ-સાધ્વીએ કહેવાય. પછી અનુક્રમે ‘ભિક્ષુ' શબ્દનાં નિરૂક્તિ ( વ્યુત્પત્તિ ) અને પર્યાયવાચક શબ્દો તથા ભિક્ષુને ઓળખવાનાં લિંગ (‘આ ભિક્ષુ છે,’ એમ જેનાથી જણાય તે ચિહ્ન ) વગેરે ભીના જણાવીને કહ્યું છે કે જે ભિક્ષુના ગુણાને ધારણ કરે નહિ, તે ભિક્ષુ કહેવાય નહીં. આ મીના અનુમાનના સાધન ભૂત પચાવયવ વાકયથી સાબિત કરી છે. અને જે કરૂપી પાંજરાંને ભેદે (તેાડી નાખે) તે ભિક્ષુ કહેવાય. અહીં ભેદનારનું, ભેદવાના સાધનનુ' અને ભેદવા લાયક પદાર્થોનું સ્વરૂપ જણાવીને કહ્યું કે જે વિરતિરહિત યાચકા (માંગણ ) હાય, અને જે હુમેશાં આર્ભાદિના કરનાર ગૃહસ્થા, તથા જે મિથ્યાર્દષ્ટિ, હિંસાના કરનાર, અબ્રહ્મચારી, પરિગ્રહી, સચિત્ત-ઉદ્દિષ્ટાઢિ ઢાષવાળા સાજનને કરનારા જીવા, તે બધાએ જવા દ્રભિક્ષુક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org