________________
२२४
શ્રીવિજયપદ્મસૂરીધરકૃત
બતાવ્યા છે, અ’તે ચેગના ભેટા, તથા તેનું અપમહુલ કહ્યું છે. ૨ ખીજા ઉદ્દેશામાં દ્રવ્યેાના ને અજીવ દ્રવ્યાના ભેા તથા જીવદ્રવ્યની સખ્યા કહીને જીવદ્રવ્યો અન’તાં કહ્યાં તેનું કારણ સમજાવ્યું છે. પછી કહ્યું કે ઔદારિક શરીરાદિ રૂપે અજીવ દ્રબ્યાના પરભેગ ( વપરાશ ) થાય છે તે હકીકત નારકાદિ જીવામાં જણાવી છે. પછી અસંખ્યાતા પ્રદેશવાળા લાકમાં અનંતા દ્રવ્યેા કઈ રીતે રહી શકે? તેને! ખુલાસા કરીને એક આકાશ પ્રદેશમાં પુદ્ગલાના ચય ( ભેગાં થવુ')ને અપચય (સ્કંધથી છૂટા પડવું) જણાવ્યા છે. પછી કહ્યું છે કે, સ્થિત પુદ્ગલેાનુ' ને અસ્થિત પુદ્ગલાનું ઔદ્વારિકાદ રૂપે ગ્રહણ કરાય છે. એટલે શરીરની રચના કરવા માટે જે પુદ્ગલેાનું ગ્રહણ કરાય છે, તે પુદ્ગલા સ્થિત પણ હોય ને અસ્થિત પણ હોય. ટીકાકારે સ્થિત અસ્થિત પુદ્ ગલાની સરલ વ્યાખ્યા જણાવી છે. અંતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી દ્રવ્ય ગ્રહુણની ભીના પણ વિસ્તારથી સમજાવી છે. ૩. ત્રીજા ઉદ્દેશામાં પરિમંડલ વૃત્તાદિ સંસ્થાનાની બીના ને આકાશ પ્રદેશાની શ્રેણિયાના સાત ભેટ્ઠા, તથા તે દરેકનું સ્વરૂપ, તેમજ પરમાણુ તથા સ્ક્રિપ્રદેશિક સ્કધાદિની મીના કહીને નારકોની ગતિ, અને નરકાવાસ તથા આચારાંગાદિ ગણિપિટકની બીના સ્પષ્ટ રીતે સમજાવી છે. પછી પાંચ ગતિનું ને આઠ ગતિનુ તથા સેન્દ્રિયાદ્રિ (ઇંદ્રિયાવાળા ) વાતું, તેમજ જીવ પુદ્ગલાના સ` પર્યાયાનુ અપમત્વ કહીને અંતે આયુષ્ય કને બાંધનારા ને નહિ બાંધનારા વેાનુ અપ્ મહુત્વ વિસ્તારથી સમજાવ્યું છે, અહીં. સંસ્થાનાનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યુ છે. ૪. ચાથા ઉદ્દેશામાં યુગ્મના ભેદે તે તેના નાક ને વનસ્પતિકાયમાં વિચાર, તથા દ્રવ્યના ભેદ્યા તેમજ ધર્માસ્તિકાયાદિમાં મૃતયુગ્માદિની મીના કહી છે. પછી ધર્માસ્તિકાયાદ્રિના પ્રદેરો અને ધર્માસ્તિકાયાદિનું અપમહુત્વ, તથા ધર્માસ્તિકાયાદિના અવગાઢપણાને વિચાર, તેમજ જીવ દ્રવ્યમાં, નારકોમાં, છપ્રદેશામાં, તથા સિદ્ધોમાં કૃતયુગ્માદિની વિચારણા કરીને પ્રદેશાની અપેક્ષાએ જીવામાં ને સિદ્ધોમાં કૃતયુગ્માદિની ઘટતી બીના કહી છે. પછી એક જીવને આશ્રયી તે અનેક જીવાને આશ્રયી તથા નૈયિકાદિ દંડક અને સિદ્ધોને આશ્રચી આકાશ પ્રદેશામાં કૃતગ્નુમ્ભાન્તિની ઘટતી બીના કહીને જીવના અમે નૈરયિકાદી વેાના સ્થિતિ કાળના સમયેાને આશ્રીને પણ કૃતયુગ્માદિની હકીકત સમજાવી છે. પછી કૃષ્ણાદિ વર્ણાના અને મતિજ્ઞાનાદિના પર્યાયામાં કૃતયુગ્માદિની ઘટતી હકીકત, અને શરીરના ભેદા જણાવીને, જીવામાં દેશથી કે સથી સક'પતાના ને નિષ્કપતાના નિર્ણય જણાવ્યા છે. પછી પરમાણુનુ, એક આકાશપ્રદેશમાં રહેલાં પુદ્ગલેાનું, એક સમયની સ્થિતિવાળા પુદ્ગલાનુ અને એક ગુણ કાળાં પુદ્ગલાદિનું વર્ણન કર્યુ છે. પછી પરમાણુ અને દ્વિપ્રદેશિક સ્કાનાં, દ્વિદેશિક સ્કંધાનાં અને ત્રિપ્રદેશિક કચેાનાં, દુશપ્રદેશિક અને સંખ્યાતપ્રદેશિક સ્કધાનાં, સંખ્યાતપ્રદેશિક અને અસંખ્યાતપ્રદેશિક સ્કંધેાનાં, અસ`ખ્યાત પ્રદેશિક અને અનંતપ્રદેશિક સ્ક ંધાના દ્રવ્યા રૂપે અને પ્રદેશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org