________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧૨, શ્રી દૃષ્ટિવાદ સૂત્રના પિરચય )
39
અને સંખ્યાતી સ ંગ્રહણી કહી હતી. આ દૃષ્ટિવાદ આરસું અગ હતુ` તેમાં એક શ્રુત વ હતા. આના ત્રીજા ભેદમાં ચૌદ પૂર્યાં, સખ્યાતી વસ્તુએ અને સખ્યાતી ચૂલિકાઓ, (નાની વસ્તુ ) તથા સખ્યાતા પ્રાણના, અને સખ્યાતા પ્રાકૃતપ્રાભૂતા, તેમજ સખ્યાતી પ્રાકૃતિકા અને સંખ્યાતી પ્રાભૃતપ્રાકૃતિકા કહી હતી. આ બારમા અંગમાં ૩ ક્રોડ, ૬૮ લાખ, ૬૪ હજાર પટ્ટા હતાં. તેમજ સખ્યાતા અક્ષરો, અનંતા ગમ, અનંતા પ વા, પરિત્તત્રસા અને અનંતા સ્થાવર જીવા કહ્યા હતા. આ રીતે અહી શ્રીજિનેશ્વરદેવે કહેલા પદાર્થાની પ્રરૂપણા કરી હતી. અંતે એ જ જણાવવુ` ચિત છે કે ઐસિક પ્રતિક્રમણમાં હુંઆવશ્યકા પૂરા થયા બાદ “તમેાહસ્તુ વધુ માનાય ’” સ્તેાત્ર (શ્રીવધમાન સ્તંત્ર) બેલાય છે, તે અને રાત્રિક પ્રતિક્રમણના અંતે ખેાલાતુ ‘શ્રીવિશાલ લેાચન” સ્તાવ (શ્રીવીર સ્તેાત્ર) વગેરે કેટલાએક સૂત્રોના ઉદ્ધાર ‘પૂર્વ` ( પૂગત ) માંથી થયા છે, એમ શ્રીહીરપ્રશ્નાદિમાં કહ્યું છે, સાતિશય અધ્યયના અને આ બારમું અંગ ભણવાના અધિકાર સાધુઓને જ જણાવ્યા છે. એથી સમજાય છે કે તુચ્છ સ્વભાવ, અભિમાન, ઇંદ્રિયાની ચપળતા, મંદ બુદ્ધિ વગેરે કારણાથી સ્ત્રીઓને દષ્ટિવાદ વગેરે ભણવાના અધિકાર અપાચા નથી. આ દૃષ્ટિવાદમાં ગમક એટલે સરખા આલાવાવાળાં સૂત્રો વધારે પ્રમાણમાં હતાં. તેમજ વિવિધ ભાંગાઓનું પણ સ્વરૂપ ચાગ્ય સ્થલામાં વર્ણવ્યું હતુ. તેમજ મંત્રાદિની બીના પણ કહેલી હેાવાથી સવ પદાર્થોની પ્રરૂપણા કરી હતી એમ અતે જણાવ્યું છે. ધીમે ધીમે આ બારમું અંગ વિચ્છેદ પામતાં પામતાં વીરનિર્વાણ સંવત્ ૧૦૦૦માં (વિક્રમ સંવત્-૫૩૦માં) સચા વિચ્છિન્ન થયું, હું જણાવેલી મીનામાંની કેટલીએક શ્રીના દિગંબરોના ગ્રંથામાં પણ (કેટલાક ફેસ્ફાર સાથે) વર્ણવી છે. અહી જણાવેલી પઢાની સંખ્યા વગેરેના વિચાર કરતાં આ બારમા અંગની બહુજ વિશાલતા સામિત થાય છે, જેમ શ્રીઆચારાંગ વગેરે ૧૧ અગા અધમાગધી ભાષામાં રચાયા છે તેવું દષ્ટિવાદમાં નથી. કારણ કે ૧૪ પૂર્વાની રચના સંસ્કૃત ભાષામાં થઈ હતી એમ શ્રીપ્રભાવક ચરિત્રમાં જણાવેલા શ્રીવૃદ્ધવાદિ પ્રબંધના ૧૧૪મા શ્ર્લાક ઉપરથી જણાય છે. તથા દ્રષ્ટિવાદ સિવાયના કાલિક અને ઉત્કાલિક આગમ ચાગ્ય સ્રીઆને અને આળ સુનિવદિને વાંચના લેવામાં વિશેષ અનુકૂલતા સાચવવા માટે પ્રાકૃતમાં શ્રીતી કર દેવાએ કહ્યાં અને શ્રીગણધરાએ રમ્યાં, એમ શ્રીવમાન સૂરિષ્કૃત આચાર દિનકર' વગેરે પ્રથામાં જણાવ્યું છે. આથી સમજવાનું મળે છે કે સંપૂર્ણ દૃષ્ટિવાદની રચના સંસ્કૃતમાં થઈ હતી. પણ શ્રીજિનભગણિમાશ્રમણે રચેલા શ્રી વિશેષાવચકસૂત્રની કેટયાચાર્યાદિ મહાપુરુષોએ રચેલી ટીકા વગેરેમાં આપેલા પ્રાકૃત અવતરાની બાબતમાં કહ્યું છે કે આ અવતા પૂગત શ્રુતમાં કહેલા છે. આમાંથી તા એ સમજાય છે કે દૃષ્ટિવાદના અમુક અમુક અંશા પ્રાકૃતમાં પણ હતા. આ ધા પાઠાનું રહસ્ય એ જણાય છે કે આ દૃષ્ટિવાદના ઘણા ભાગ સંસ્કૃત ભાષામાં રચાયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org