________________
૪૨૬
શ્રીવિજયપદ્મસૂરીધરકૃત
જન્મની સફલતા પણ એને જ આધીન છે. આ રીતે આ ચઉસરણ પયન્નાના સાર જાણવા.
શ્રી ચઉસરણ પયન્નાના સાર પૂરો થયા
શ્રી ચઉસરણ પયન્નાનેા ટ્રંક પરિચય
અહીં શરૂઆતમાં ૧. સામાયિક, ૨. ચતુર્વિંશતસ્તવ, ૩, વજ્જૈનક, ૪. પ્રતિક્રમણ, ૫. કાચાસગ†, ૬, પ્રત્યાખ્યાન. આ ૬આવશ્યકામાંના દરેક આવશ્યકમાં કહેલી બીનાના સાર જણાવીને કહ્યું છે કે સામાયિક નામના પહેલા આવશ્યકથી આત્માના ચારિત્ર ગુણ નિમલ અને છે. સામાયિકને આદશ (ચાટલા) જેવું કહ્યું છે, તે વ્યાજી જ છે, કારણ કે જેમ ચાટલામાં જોનાર આત્મા પોતાના દેહનું સ્વરૂપ જોતાં કપાળ આદિસ્થલે લાગેલા ડાઘને દૂર કરી ( ભૂસીને ) શુદ્ધ થઇ શકે છે, તેમ સમતાઢિ ગુણમય સામાયિકમાં રહેલા આત્મા પાતાના ભૂતકાલીન વર્તમાન અને ભવિષ્યના આચારવિચાર અને ઉચ્ચારાદ્રિના નિર્ણય કરીને થતી કે થયેલી ભૂલા સુધારીને નિમલ નિજ ગુણ રમણતામય સાત્ત્વિક જીવનને પામી શકે છે. હે જીવ! અત્યાર સુધીમાં જે કંઇ તે' વિચાયુ` કે કચુન અથવા તું ખેલ્યા, તેનું પરિણામ શું આવ્યું ? તેનાથી તારા આત્માને આત્મિયક લાભ થયા, કે તુકરાાન ભોગવવુ પડયું ? હાલ જે વિચારો કે પ્રવૃત્તિ કરે છે, તે તારા આત્માને હિત કરનારા છે, કે દુતિમાં લઈ જનારા છે. આ રીતે ભવિષ્યમાં કેવા વિચારો કરવા, અને કેવી પ્રવૃત્તિ કરવી, તથા કેવી ભાષા એલવી? તેના નિર્ણય કરીને સદોષ મનેાચાગાદિના ત્યાગ કરીને નિર્દોષ ત્રિવિધ વ્યાપારમાં આત્માને જોડવાનું અપૂર્વ સાધન સામાયિક છે. તથા રાગાદિથી મલિન થયેલા આત્મા સામાયિકરૂપ કતક ચૂ`થી કે સામયિકરૂપ સામ્રૂથી નિ`લ બનીને ઘાતી કર્મના ક્ષય કરી લેાક અલેાકની તમામ હકીકતને જણાવનારું કેવલજ્ઞાન પામી તે મેાક્ષના અવ્યાબાધ સુખ પામે છે, વળી જેટલા ટાઈમ આત્મા સામાયિકમાં રહે, તેટલા ટાઈમમાં ઘણાં અશુભ કર્મના નાશ કરે છે, તથા સામાયિકમાં ૪૮ મિનિટ સુધી સાધુજીવનના લાભ મળે છે. માટે સામાયિક વારંવાર કરવુ જોઇએ, કારણ કે આધિવ્યાધિ અને ઉપાધિ રૂપી દાવાનળના તાપથી ગભરાયેલા અશાંત આત્માને શાંતિ દેનારું આ સામાયિક છે, સામાયિકથી શાંત થયેલા આત્મા જ બાકીની ધક્રિયાની એટલે પાંચ આવશ્યકની યથાર્થ સાધના કરી શકે છે. આ જ ઇરાદાથી હું આવશ્યકોમાં સામાયિક આવશ્યક પહેલું કહ્યું છે, તેમાં સાવદ્ય ચાગના ત્યાગ કરીને નિરવદ્ય યોગની સાધના હેાય છે, તેથી કહ્યું કે ૧. સામાયિકથી ચારિત્રાચારની નિમલ આરાધના થાય છે. ર, બીજા ચતુવિ‘તિસ્તવ નામના આવશ્યક થી સમ્યગ્દર્શન ગુણ અથવા દર્શનાચાર નિમલ બને છે. અહીં વમાન ચાવીશીના ચાવીશ તીથ કરશનાં નામ લઈને સ્તવના કરી છે, તેથી ચતુવિ શતિસ્તવ અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org