________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય )
YE
છે ને અનાચારને છડે છે, તથા પૃથ્વીકાયાદિ ૬ જીવનિકાયનું સ્વરૂપ સમજીને તેની રક્ષા કરે છે. તેમ જ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના સમુદાય રૂપ આઠ પ્રવચન માતાની આરાધના કરે છે. આ રીતે સયમ ધમને આરાધીને પાતે પ્રશંસાપાત્ર બને છે. અને કદાચ કર્રયાદિમાંના કોઈ પણ કારણને લઈને પેાતાના આત્મા સંયમ ધર્મીની આરાધના કરવામાં અસ્થિર થયા હાય, તેા તેને અને બીજા પણ તેવા અસ્થિર આત્માઓને સ્થિર કરે છે. તથા ઉત્તરાધ્યયન સૂત્રના અભ્યાસાદિથી વૈરાગ્યાદિ ગુણાની યથાથ ઓળખાણ થાય છે, તેથી પંચ મહાવ્રતાની આરાધના વગેરે સાધુના ગુણાના વિકાસ થાય છે. ૧૬૬–૧૬૭. જે મુનિઓએ આનિયુક્તિનું યથાર્થ જ્ઞાન મેળવ્યુ છે, તે આહારાદિમાં કયા કારણથી કયા દાષ લાગે છે ? આ બીના સમજીને નિર્દોષ આહારાદિને વાપરે છે. ૧૬૮, ૧, શ્રીઆવશ્યકસૂત્ર, ૨. શ્રીદશવૈકાલિકસૂત્ર, ૩. શ્રીઉત્તરાધ્યયનસૂત્ર, ૪. શ્રીઆનિયુકિત, આ ચાર મૂલ સૂત્રોનાં અનુક્રમે નામ જાણવાં. તેમાં અહીં શ્રી આવશ્યક સૂત્રના પરિચય ટૂંકામાં કહીશ. પછી અનુક્રમે ૨૩મા, ૨૪મા અને ૨૫મા પ્રકાશમાં ખાકીનાં ત્રણ મૂલ સૂત્રેાના પણ પરિચય ટૂંકામાં જણાવીશ. ૧૬૯. શ્રીઆવશ્યક સૂત્રમાં ૬ અધ્યયના કહ્યાં છે. તે દરેકનાં નામ અનુક્રમે આ પ્રમાણે જાણવાં:- ૧. શ્રીસામાયિકાધ્યયન, ૨. શ્રીચર્તુવિ શતિસ્તવ અધ્યયન, ૩, શ્રીવહનક અધ્યયન, ૪, શ્રીપ્રતિક્રમણ અધ્યયન, ૫. શ્રી કાયાત્સર્ગાધ્યયન, ૬, શ્રીપ્રત્યા ખ્યાન અધ્યયન, ૧૯૭૦, જે સાધુઓને અને શ્રાવકોને સવારે તેમ જ સાંજે જરૂર કરવા લાયક વિધાન ( ક્રિયા ) છે, તે આવશ્યક કહેવાય, એમ શ્રીઅનુયાગ દ્વાર સૂત્રમાં કહ્યું છે. ૧૭૧.
સ્પષ્ટા :—હવે હું શ્રી જૈન પ્રવચન કિરણાવલીના અનુક્રમે બાવીશમા, ર૩મા ર૪મા, અને ૨૫મા પ્રકાશમાં ચાર મૂલ સૂત્રેાની નિયુકિત વગેરેનુ' જરૂરી વણ ન કરીને તે ચારે સૂત્રાના પરિચય ઢંકામાં જણાવીશ. ૧. શ્રીવશ્યકસૂત્ર, ૨. શ્રીદશવૈકાલિકસૂત્ર ૩. મીઉત્તરાધ્યયનસૂત્ર, ૪, શ્રીશ્વનિયુકિત. આ ચાર મૂલ સૂત્રોમાંના પહેલા શ્રીઆવશ્યક સૂત્રના અને જણાવનારા નિયુ`કિત વગેરે સાધનાની ીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી— આ શ્રીઆવશ્યક સૂત્રના નિયુકિત, ભાષ્ય, ચૂર્ણિ, અને ટીકાઓ પણ મળી શકે છે. (૧) શ્રીભદ્રબાહુસ્વામી મહારાજે રચેલી નિયુકિતની ૨૫૫૦ ગાથાઓ છે, તેનુ’ પ્રમાણ ૩૧૦૦ શ્લાક કહ્યું છે. (૨) શ્રીઆવશ્યક ચૂણિ – આનું પ્રમાણ ૧૮૪૬૪ શ્લાક છે, તે છપાઈ છે, તેમાં પદ્ય ભાગ કરતાં ગદ્ય ભાગ વધારે છે. બીજા ગ્રંથામાં કહ્યું છે કે અહીં ૧૩૬૦૦ ગાથાઓ છે.
૩. ટીકાઓ—(૧) શ્રી હરિભદ્રસૂરિ મહારાજે આ શ્રીઆવશ્યક સૂત્રની ૮૪૦૦૦ શ્લાક પ્રમાણ વિશાલ ટીકા બનાવી હતી, તે હાલ મળી શકતી નથી, તેમાંથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org