________________
૫૦૦
શ્રી વિજયપદ્મસૂરીશ્વરકૃત મરીચિ વાસુદેવ પઢવી ને ચક્રવતની પદવી ભાગવીને ચાવીશમા તીર્થંકર થશે. આ મીના સાંભળી રાજી થઈને ભરતચક્રવર્તી એ મરીચિને વાંદી તેની પ્રશંસા કરી તે સાંભળી મરીચિએ કુલના મદ કરી નીચ ગાત્ર બાંધ્યું, તેનું ફૂલ ભાગવતાં ભાગવવા બાકી રહેલા કના પ્રતાપે છેલ્લા ભવમાં (૨૭મા ભવમાં) દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં રહેવુ' પડયુ. આ તમામ ીના સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે પ્રભુશ્રીઋષભદેવ અંતસમયે અષ્ટાપદ પર્યંતની ઉપર દશ હજાર મુનિવરાઢિના પરિવાર સાથે માક્ષે ગયા. આ અવસરે ચિતા અને દાઢા વગેરેની મીના કહીને ઋષભદેવનું ચરિત્ર પૂરું કર્યુ છે. તે ભરતચક્રીના કેવલજ્ઞાનની શ્રીના જણાવતાં કહ્યું છે કે શ્રીભરત ચક્રવતી આદશ ઘરમાં આંગળીમાંથી વીટી નીચે પડી, તે વખતે આંગળી નિસ્તેજ જોઈ ને અનિત્ય ભાવના ભાવતાં કેવલજ્ઞાન પામ્યા, એક લાખ પૃત્ર સુધી ચારિત્રને આરાધી સ્વપર તારક બની મેાક્ષે ગયા.
અહીંથી આગળ મરીચિની મીના શરૂ કરાય છે. તેમાં મરીચિએ ત્રિડીના વેષમાં ઉપદેશ દેતાં દુચન મેાલી ભવભ્રમણ વધાર્યું. અ ંતે મરણ પામી બ્રહ્મ દેવલે કે દેવપણું વગેરે સ્થૂલ ભવાની વચમાં ઘણા નાના ભવા કરી તે પચ્ચીશમા ભવે નંદન નામે રાજકુમાર થયા, અહીં દીક્ષા લઈ સયમની આરાધના કરતાં શ્રીઅરિહંત પદ્મ વગેરે વીશે સ્થાનકાની આરાધના કરી તી કરનામકર્મના નિકાચિત અધ કર્યાં, આ પ્રસ`ગે તીર્થંકર નામકર્મીનું સ્વરૂપ અને વમાન ચાવીશીના કયા તીર્થંકરના તીમાં કોણે જિનનામકર્માંના બંધ કર્યાં ? આ પ્રશ્નના ઉત્તર વગેરેનું વર્ણ`ન ટૂંકામાં આ પ્રમાણે જાણવું:—
તી કર નામક
॥ सम्मत्तगुणनिमित्तं तित्थयरं संजमेण आहार ॥
ચરમ તીર્થંકર પ્રભુ શ્રીમહાવીરદેવે ચાર જ્ઞાનના ધારક શ્રીગૌતમ ગણધર આદિને ઉદ્દેશીને ફરમાવ્યું કે જીવ, અજીવ આદિ નવ તત્ત્વામાં ત્રીજું પુણ્ય તત્ત્વ કહ્યું છે. તેના ૪૨ ભેઢામાં તી‘કરનામક ને ગણાવ્યું છે. આ તીર્થંકરનામકમ સ્વપરોપકાર કરવાનું એટલે સર્વ જીવાને શાસન રસિકભનાવવારૂપ ભાવક્રયાને સંપૂર્ણ રીતે પાષનાર છે. આવુ તીંકર નામક` શ્રેષ્ઠ ભાવના સહિત નિમાઁલ સમ્યક્ત્વ ગુણની સાથે જેમ જેમ વિંશતિસ્થાનકાદિની નિનિદાન જ્ઞાનપૂર્વક અમૃતારાધના કરવામાં આવે છે, તેમ તેમ નિકાચિત બંધાય છે. આવા ઇરાદાથી જ જાણે હાય નહિ તેમ પૂજ્યપાદ· આચાય
૧. આ આચાર્ય મહારાજ એક ધુરંધર વિદ્વાન અને સશ્વ ટીકાકાર તરીકે સુવિદિત છે. તેઓશ્રીએ આવશ્યક, જીવાભિગમ, પ્રજ્ઞાપના, સૂર્ય`પ્રજ્ઞપ્તિ આદિની તથા ધ સંગ્રહણી, પાંચસ ંગ્રહ તથા કર્મીપ્રકૃતિની સરલ ટીકા બનાવી તત્ત્વો ઉપર અનહદ ઉપકાર કર્યાં છે. તેએ પૂજ્ય શ્રી હેમ દ્રરિજીની અને ( ક ગ્રંથાદિ વૃત્તિ—સુદના ચરિત્રાદિના બતાવનાર) પૂજ્ય શ્રીદેવેન્દ્રસૂરિજીની સાથે સરસ્વતીના સાધક અને સરસ્વતીનું “ તમારી મહેરબાનીથી આગમાદિ ગ્ર'થેની ટીકા બનાવી શકું...” એવ વરદાન મેળવનાર હતા, એમ બૃહત્ક્ષેત્રસમાસ પ્રસ્તાવનાદિથી જાણી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org