________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ વૈકાલિક સૂત્રના સંક્ષિપ્ત પરિચય ) ૫૫૩ રચવાની પ્રતિજ્ઞા કરી છે. પછી મંગલ શબ્દના નિક્ષેપા કહીને આ સૂત્રના શ્રુતજ્ઞાનમાં અંતર્ભાવ કરવા સૂચના કરી છે. પછી ક્રમસર નિક્ષેપ શબ્દના પર્યાયવાચક શબ્દો, અને દેશ, કાલ, શ્રુત, સ્કંધ, અધ્યયન ને ઉદ્દેશ, આ ૬ શબ્દાના નિક્ષેપા, તથા ‘એકેક’ શબ્દના તેમજ ‘દેશક? શબ્દના નિક્ષેપા વગેરે બીના સ્પષ્ટ સમજાવીને સાંસારી જીવની બાહ્ય વગેરે દશ દશાઓ, અને કાલપટ્ટના નિક્ષેપા, તથા વૈકાલિક શબ્દના અર્થ, તેમજ આ શ્રી દશવૈકાલિક સૂત્રના ઉદ્વારાદિનું વન વિસ્તારથી કર્યુ`ં છે, અહીં (૧) ચેન (જેણે) (૨) ય (જેને ઉદ્દેશીને) (૩) યત્ (જેના ઉદ્ધાર કર્યા) વગેરે પાંચ દ્વારાની મીના સ્પષ્ટ સમજાવતાં કહ્યું છે કે આ શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરનાર શ્રી શય્યંભવસૂરિ મહારાજ સંસારીપણામાં બ્રાહ્મણ હતા. મુનિવરોના ‘દ્દો ટ બદ્દો ષ્ટ તરવું ન જ્ઞાયતે પરં’ એટલે અમને આશ્ચર્ય લાગે છે કે તમે કેવલ કષ્ટરૂપ જ આ યજ્ઞ વગેરે કરો છે, પણ ખરુ તત્ત્વ શું છે ? તે તમે સમજ્યા નથી, આવાં વચના સાંભળીને તત્ત્વને જાણવાની તીવ્ર ઉત્કંઠાવાળા શ્રી શય્યંભવ બ્રાહ્મણ પેાતાના ગુરુએ બતાવેલ શ્રી જિનેન્ધરપ્રભુની પ્રતિમા જોઈને પ્રતિાધ પામ્યા. તેમણે શ્રી પ્રભવસ્વામીજીની પાસે જૈન દીક્ષા લીધી. ગુરુમહારાજે અનુક્રમે જ્ઞાનવિનયાદિ ગુણ્ણાના ભંડાર એવા તેમને આચાર્ય' પદવી દઈને પાતાના પટ્ટધર બનાવ્યા. આ શ્રીશષ્યભવસૂરિએ પાતાના પૂર્વાવસ્થાના પુત્ર મનકમુનિને દીક્ષા આપી, જ્ઞાનથી તેનું ૬ માસનું આયુષ્ય જાણીને તેટલા વખતમાં પણ તેને આરાધક બનાવવાની શુભ ભાવનાથી પૂર્વમાંથી ઉદ્ધરીને આ શ્રીદશવૈકાલિક સૂત્રની રચના કરી, બીજા ગ્રંથામાં કહ્યું છે કે દ્વાદશાંગી-ગણિપિટકમાંથી ઉદ્ધરીને આ શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરી. (૧) આત્મપ્રવાદ, (ર) કમપ્રવાદ, (૩) સત્યપ્રવાદં, તે (૪) પ્રત્યાખ્યાનપ્રવાદમાંથી દશ અધ્યયનાના ઉદ્ધાર કર્યાં, એમ આની નિયુક્તિમાં જણાવતાં શ્રીશય્યંભવસૂરિજીનું જીવન વિસ્તારથી વર્ણવ્યું છે. ઐતિહાસિક પ્રથામાં તેમના વી૦ નિ સ’૦ ૩૬માં જન્મ અને વી૰ નિo સ૦ ૯૮માં ૬૨ વષઁની ઉમ્મરે સ્વર્ગવાસ જણાવ્યા છે. આ તમામ બીના સ્પષ્ટ સમજાવીને આ સૂત્રના દેશે અધ્યયનામાં અને અને ચૂલિકામાં કહેવાની હકીકત ટૂંકામાં જણાવી છે. આ રીતે પિંડા (સંપૂર્ણ` સૂત્રની ટૂંક ભીના) કહીને દરેક અધ્યયનની હકીકત જણાવવાની શરૂઆત કરતાં, પહેલા અધ્યયનમાં ચાર દ્વારની બીના કહીને શ્રી જિનધ`ની પ્રશંસા કરી છે. પછી અધ્યયન શબ્દમાં નામાધ્યયનાદિનું અને અધ્યયન, અક્ષીણ, આય-ક્ષપણાદિનું સ્વરૂપ, તથા કુમના અને પુષ્પ (ફુલ)ના ૪ નિક્ષેપા, તથા ૧૪ પર્યાયવાચક શબ્દોની હકીકત જણાવતાં રત્ન વાણિયાનું દૃષ્ટાંત કહ્યું છે. પછી અનુક્રમે દવાને પણ નમસ્કાર કરવા લાયક ધર્મનું સ્વરૂપ તે ઉદ્દેશાદિનું સ્વરૂપ તથા વ્યાખ્યાનું લક્ષણ તેમજ પૃચ્છા વગેરેની મીના જણાવીને ધ શબ્દના ૪ ભાંગા, તેમજ સંયમના ૧૭ ભેદ્યા વિસ્તારથી સમજાવ્યા છે. પછી ક્રમસર તપના બાર ભેદાનું સ્વરૂપ અને કલ્પિત
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org