________________
૫૪૪
શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત
સ્વરૂપ, તેમ જ મુનિને આહાર કરવાનાં ૬ કારણેા ને આહારને તજવાનાં ગાઢિ કારણે વગેરે ખીના વિસ્તારથી સમજાવી છે. પછી આહાર કર્યા બાદ પાત્રાંને સાફ કરવાને વિધિ અને ગોચરી કરતાં વધેલા આહારને વાપરવાના તથા ગીતાની આજ્ઞાથી ખાસ કારણે (સાધુએ ન વાપરી શકે એમ હાય તા અથવા અકથ્ય પદાર્થ અનુપયાગાદિમાંના કોઈ પણ કારણથી વહેારાયેા હાય તેા ) પરઠવવાના વિધિ તેમ જ શ્રીઆચાર્યાદ્રિ નિમિત્તે વધારે આહારાદિ વહેારવાના વિવિધ વગેરે બીના બહુ જ વિસ્તારથી જણાવીને બીજા પિંડદ્વારનું વર્ણન પૂરુ કર્યુ” છે.
મુનિવરોને છેલ્લી પૌરુષીમાં સ્વાધ્યાય કરવાના વિધિ, અને ઉપવાસાદ્વિ તપ કરનારા તથા નહિ કરનારા મુનિવરોને ક્રમસર આચાય -અનશની-ગ્લાનાદિની ઉપધિની પ્રતિલેખના કરવાની ભલામણ, તેમ જ આહાર વાપરનાર અને નહિ વાપરનાર મુનિઓને ઉદ્દેશીને સાંજની ઉપધિની પડિલેહણાના ક્રમમાં ચેાગ્ય સૂચના વગેરે બીના વિસ્તારથી સમજાવીને ફરી સ્વાધ્યાયાદ્ધિ કરવાની આજ્ઞા ફરમાવી છે. પછી ઉચ્ચારાદિનિમિત્તે ર૪ સ્થહિલાની મીના અને ૩ કાલભૂમિને પડિલેહવાની બીના તથા સૂત્રાને યાદ કરવા માટે બધા મુનિઓને અને ગુરુ વિના બાકીના મુનિઓને કાયાસ કરવાના વિધિ વગેરે હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે કાલગ્રહણનું સ્વરૂપ, અને કાલગ્રહણને લેવાના વિધિ, તથા કાલગ્રાહી મુનિના ગુણા, તેમ જ કાલગ્રહણની ક્રિયામાં ચાર કાલગ્રહણામાંના કયા કાલગ્રહણમાં તારાને જોવાની જરૂરિયાત હોય ? ને કયા કાલગ્રહુણમાં આકાશમાં તારા જોવાની જરૂરિયાત ન હોય? આ પ્રશ્નોના ઉત્તરો વગેરે બીના વિસ્તારથી સમજાવી છે.
આ રીતે કાલગ્રહણ વિધિના ઢક પરિચય પૂરો થયા. ૩. ઉધિ દ્વારના ટૂંક પરિચય
અહી` શરૂઆતમાં ઉપધિ શબ્દના પર્યાયવાચક રાઢ્ઢા, અને તેના (૧) ઔઘિક ઉપધિ, અને (ર) ઔપગ્રહિક ઉપધિ આવા બે ભેદા તથા તે દરેક ઉધિની સંખ્યા અને પ્રમાણ તેમ જ સ્થવિરકલ્પિક મુનિઓને ૧૪ પ્રકારની ઉપધિ, જિનકલ્પિક મુનિઓને ૧૨ પ્રકારની ઉપધિ, સાધ્વીને ૨૫ પ્રકારની ઉપધિ વગેરે હકીકત વિસ્તારથી સમજાવી છે, પછી અનુક્રમે સ્થવિરકલ્પિકાદિની ઔપહિક ઉપધિની બીના અને તેમાં ઘટતા જાન્યાદિ ભેઢા, તથા સાધ્વીનાં (૨૫) ઉપકરણેાનું સ્વરૂપ અને પ્રમાણ, તેમ જ ઉત્કૃષ્ટાદિ ભે? ક્રમસર ૮-૧૩-૪ પ્રકારની ઉપધિનું વર્ણન વિસ્તારથી કર્યુ છે.
પછી અનુક્રમે પાત્રાનું પ્રમાણ અને વૈયાવચ્ચકર મુનિનું તથા નંદીભાજનનું સ્વરૂપ તેમ જ તેનું (નંદીભાજનનું) પ્રયાજન વગેરે સમજાવીને પાત્રાનાં લક્ષણાનું ને અપલક્ષણાનું વર્ણન, તથા પાત્રાનું પ્રયાજન (૬ વિનકાયની રક્ષા વગેરે), તેમ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org